ડિપ્લોમા એડમિશન ૨૦૨૪ માટે ફોર્મ ભરવા અહી click કરો.
ડિપ્લોમા એડમિશન ૨૦૨૪ ની માહિતી માટે
ITI થી Diploma માં પ્રવેશ મેળવવા માટે (C2D) ડિપ્લોમા એડમિશન ૨૦૨૪ ની માહિતી
Notice for NSP Scholarship for minority
Notification for NSP Scholarship for minority
ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલ દ્વારા દર વર્ષે અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ડેટા લેવામાં આવે છે. જેથી અવાર નવાર કંપની દ્વારા માંગવામાં આવે ત્યારે આપી શકાય. ડેટા સમય સર આવી જાય તેમજ વિદ્યાર્થીઓ દરેક ડેટા ચોકસાઈથી ભરે તેવી જરૂરી સૂચનાઓ આપવી. 5th સેમેસ્ટરમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓએ આ ડેટા ફરજીયાત ભરવાનો થાય છે. પછી ભલે તેને જોબ કરવી હોય કે ના કરવી હોય.
ISTE Student & Staff chapter awareness programme
Registration Link
Link of event
Click Here to visit GTU Circular page