:: ઇન્ફોર્મેશન ડેસ્ક ::
સરસ્વતી સન્માન - 2024
:: દાતા - જલારામ ટીમ્બર્સ ::
દશેરા 12-10-2024 સવારે 9:00 કલાકે
:: ઇન્ફોર્મેશન ડેસ્ક ::
સરસ્વતી સન્માન - 2024
:: દાતા - જલારામ ટીમ્બર્સ ::
દશેરા 12-10-2024 સવારે 9:00 કલાકે
આપની સુવિધા અને કાર્યક્રમ ની તૈયારી ભાગ રૂપે આપેલ લિન્ક દ્વારા પરિણામ ફરજીયાત ઓનલાઈન મોકલવાના રહેશે.
ઝેરોક્ષ/પ્રિન્ટ કોપી આપવાની નથી.
ધોરણ 1 થી 9 સુધી દરેકે 60% ઉપર.
ધોરણ 10 થી કોલેજ તમામ 50% ઉપર
છેલ્લી તારીખ 30-09-2024 રહેશે .
હાલ બાલમંદિર-01 ( કેજી-01) માં ભણતા વિધાર્થી પરિણામ ની જગ્યાએ વિધાર્થી નો ફોટો જ અપલોડ કરી આપશો.
ફોરમ અંગ્રેજી માં ભરવું.
* ખાસ સૂચના : *
સરસ્વતી સન્માન કાર્યક્રમ ની તૈયારી ભાગ રૂપે વિધાર્થી ના રજીસ્ટ્રેશન સત્વરે તા.30-09-2024 સુધી ફરજિયાત કરીને યુવકમંડળ ટીમ ને સહકાર આપશો.
"Digital India Digital Mahesana...."