ઇન્ફોર્મેશન ડેસ્ક નવરાત્રી - ૨૦૨૪  

સંજોગાવસાત  ખાસ નોંધ : 

1.પ્રથમ નોરતાં ના દિવસે  ફ્ક્ત માતાજી આરતી ઉતારી કાર્યક્રમ  પૂર્ણ કરવા માં આવશે.

2.બીજા દિવસ થી દરરોજ માતાજી ની આરતી ઉતારી  ૧૧:૦૦ વાગ્યા સુધી માતાજીના  રાસ -ગરબા સાદાઈ થી ગાવા -રમવા ના રહેશે.

3.નવરાત્રી દરમીયાન નાસ્તો ,લકી ડ્રો,વેશભૂષા,મહિલામંડળ કાર્યક્રમ મોકૂફ રાખેલ છે. 

4.દશેરા ના દિવસે  સરસ્વતિ સન્માન કાર્યક્ર્મ તથા બપોરનું  સમુહ ભોજન દર વર્ષની જેમ યથાવત રાખવામાં આવેલ છે.


લી. 

શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ,મહેસાણા 

પ્રમુખ :મોહનભાઇ ડાહ્યાભાઈ રામાણી 

મહામંત્રી : હરિભાઈ કરશનભાઇ પાંચાણી