નવરાત્રિ 2021

  • દરેક સભ્યો કોરોના ગાઈડલાઇન નું પાલન કરશો.

  • વેશભૂષા , ઇનામી ડ્રો ,નાસ્તો તેમજ સરસ્વતી સન્માન ના કાર્યક્રમ મોકૂફ રાખેલ છે.

  • પ્રથમ નોરતા ની આરતી નો સમય 8:30 કલાક અને ત્યારબાદ ના નોરતાની આરતી નો સમય 9:00 કલાક રહેશે.

  • દશેરા ના સવાર નો કોઈ કાર્યક્રમ નથી.

  • દશેરા સમાજ અને મહિલા મંડળ ણી નવી કારોબારી રચના થયેલ.

  • દશેરા ના સાંજે 7:00 કલાકે મિટિંગ પૂર્ણ થયા બાદ બ્રહ્મ ભોજન રાખેલ .


દરેક સભ્યો ના આરતી ક્રમાંક નીચે મુજબ છે .