DIVALI - 2022 INFORMATION DESK
DIVALI - 2022 INFORMATION DESK
જય લક્ષ્મીનારાયણ
સમાજ ના દરેક સભ્યો ને દિવાળી અને નૂતનવર્ષ ની હાર્દિક શુભકામના સહ ........
નૂતન વર્ષ મિલન કાર્યક્રમ તારીખ 26-10-2022 બુધવારના સવારે 9:30 કલાકે સમાજ વાડી ભવનમાં રાખવામાં આવેલ છે ,સમાજના દરેક સભ્યોને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે સમયસર હાજરી આપવા વિનંતી.
નુતન વર્ષ આયોજન સમિતિ ની સુગમતા માટે આપના ફાર્મ ની સંખ્યા ઓનલાઈન નોંધવશો
નુતન વર્ષ મિલન -૨૦૨૨ ભોજન ના તમામ ખર્ચ ના દાતા
શ્રી કરશનભાઈ ધનજીભાઇ પોકાર પરીવાર
એ.ટી. એમ. વૂડ પ્રોડક્ટસ
રદ્દી સે સમૃદ્ધિ
આપ સૌ જાણો છો કે રદ્દી સે સમૃદ્ધિ નું આખા ભારતભરમાં અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત યુવક મંડળ મહેસાણા દ્વારા રદી સે સમૃદ્ધિ નું આયોજન કરેલ છે. તેથી આપના ઘરમાં કે ધંધા ના સ્થળે રહેલ રદી, પસ્તી, કે ભંગાર દ્વારા આપણે સમાજને મદદરૂપ થઈ શકીએ છીએ.રદ્દી સે સમૃદ્ધિ ના આયોજન માટે યુવક મંડળ મહેસાણા દ્વારા રદી, પસ્તી કે ભંગાર ભેગુ કરવા માટે નીચે મુજબના સ્થળ પસંદ કરવામાં આવેલ છે,જેથી આપ સૌ આપના નજીકના સ્થળે રદ્દી, પસ્તી કે ભંગાર પહોંચાડવા વિનંતી છે જેથી દરેક એરીયા ના દરેક સભ્ય કે ફર્મ ને સગવડતા પડે અને યુવકમંડળ મહેસાણા ને તે ભેગુ કરવા માં પણ સરળતા રહે.
નોંધ
તારીખ 22/10/2022 ના રોજ આપ નીચેના સ્થળે આપનું હાર્દિક પસ્તી કે ભંગાર પહોંચાડી શકો છો
જો આપની પાસે વધારે જથ્થામાં રદી પસ્તી કે ભંગાર આપવાનો હોય તો આપના સ્થળે ટેમ્પો મોકલી અને તે ભરાવી લેવામાં આવશે.
આ ભેગી થયેલ રદી પસ્તી કે ભંગાર તારીખ 23/10/2022 ના રોજ ભંગારીયા ને વેચી દેવામાં આવશે અને જે રકમ મળે તે રકમ ને મહેસાણા સમાજ દ્વારા ઝોન સમાજને અર્પણ કરવામાં આવશે અને એ રકમ શ્રી સમાજ સુધી પહોંચાડાશે.
*# વિસનગર/ લાખવડ રોડ*
૧) ઉમિયા ટિમ્બર માર્ટ : 99797 85758
૨) કચ્છ વિજય સો મીલ : 98257 60572
*# પાલાવાસણા*
૧) અંબિકા વુડ પ્રોડક્ટસ : 94262 34383
૨) શ્રી ઉમિયા પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝ : 73599 18000
*#મહેસાણા સીટી*
૧) પ્રભાત સ્ટોન એન્ડ ટાઇલ્સ : 98799 89888
*# મોઢેરા રોડ*
૧) વિજય સો મીલ : 94273 72252
૨) ભારત ટ્રેડિંગ કંપની : 99240 06133
*# રાધનપુર રોડ*
૧) કૈલાશ સ્ટોન : 98795 54372