નિરાંતે
અત્યારે
બેઠી
છે .
કહી કહીને
થાકી
ગઈ
રોકાઇ
જા,
સચવાઇ
જા.
પણ
ના,
આ
જીંદગીની
ઘટમાળમાં
ક્યાંય
એને
નવરાશ
જ
ના
મળીને
મારા
માટે !
જીંદગી
આખી
મળવાના,
સાથે
રહેવાના,
અભરખા
રહી
Creativity always drives me. Thought must be arranged in proper way. Poetry is wonderful form to reflect emotions and felling.
કેવી
આગળ.!!!
- Bhumi Joshi.
રસ્તે
રમતા
નાના
ભૂલકાએં
મા
ને કહ્યું;
મા
મને
ભૂખ
લાગી
છે.
મા
એ
એની
સામે
મમતા ભરી
આઁખોમાં
આંસુ
સાથે
ક્રુરતાથી
જોયું
ને
ખચકાતો
હાથ
આગળ ધરીને
કહ્યું;
લે
આ
ખાઈ લે;
હવે પછી
ભૂખ નામનો
અભિશાપ
હવે
તને હેરાન
નહી કરે ,
ને
મને કોઈ
'મા'
નહી કહે !!!
- Bhumi Joshi.
ક્યારેય જોયું છે કે ,
એક સિંહ બીજા સિંહને ભાડે રાખે!
એક વાઘ બીજા વાઘ પાસે વૈતરું કરાવે?
એક હાથી બીજા હાથીને દોરી જાય?
એક કીડી બીજી કીડીને ઉછીનું આપે?
ને
આપણે.......
આ માનવજાતે તો મદદનાનામ પર કલંક લગાવ્યુ;
થોડા પૈસા આપ્યાને,
બસ
કહી દીધું કે
આ માલિક ને આ ગુલામ...!
એક જ જાતના બે પ્રકાર !
- Bhumi Joshi
જીંદગી એ મૃત્યુને લખેલો પત્ર...
To Read about this article Click Here and share your views on my blog.
ગયા,
ને
આજે કેવી
પરાણે
બેઠી
છે
મારા
હાર
ચડાવેલા
ફોટા