Important Website Link 

નમસ્કાર એલ્યુમની મિત્રો,

આગામી  તારીખ:૩૦/૦૯/૨૦૨૩, શનિવાર નાં  રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે આપણી સંસ્થા કે.ડી. પોલીટેકનિક પાટણ " ALUMNI MEET" નું આયોજન કરી રહ્યું છે. તો આપ સર્વે મિત્રો આ કાર્યક્રમમાં હાજરી આપવા નમ્ર વિનંતી.  આપની હાજરી સુનિશ્ચિત કરવા આપ સર્વે ને નીચે આપેલ લિંક પર રજિસ્ટ્રેશન કરવા જણાવવા માં આવે છે. આભાર સહ..!


રજિસ્ટ્રેશન લિંક:-


https://forms.gle/KtGvEtSyiZZhDLco6