Shree Somnath Sanskrit University Library

श्रीसोमनाथसंस्कृतयुनिवर्सिटी ग्रंथालय

।। Sharada Bhawanam ।।

।। शारदाभवनम् ।।

A library is not a luxury but one of the necessities of life. –Henry Ward Beecher

યુનિવર્સિટી ગ્રંથાલય નો સમય - University Library Timings


a) ગ્રંથાલય નો સમય સોમવાર થી શનિવાર સુધી સવારે 10.30 થી સાંજે 6.10 સુધીનો રહેશે.

Library will reamin open Monday to Saturday from Morning 10:30 a.m to evening 6. 10 p.m

b) પુસ્તકોના આપલેનો સમય સવારે 11.00 થી સાંજે 5.30 સુધીનો રહેશે.

Book Issue and returen timing is 11:00 a.m to 5:30 p.m

(બ) નીચે દર્શાવેલ રજાઓના દિવસે ગ્રંથાલય સંપૂર્ણ બંધ રહેશે. - Library will remain colsed on follwing days.

a) રાજ્ય સરકાર દ્વારા જાહેર રજાઓના દિવસે. All Public hoidays notify by Government of Gujarat.

b) દર રવિવારના રોજ. - Every Sunday.

c) યુનિવર્સિટી વહિવટી કાર્યાલય માટે જાહેર કરવામાં આવેલી અન્ય રજાઓ. - Any Holidays notify for University Administration by University Authority.