Paediatric physiotherapists help children to achieve their optimal physical development. They have specialist knowledge in the movement, development and conditions that are likely to affect the baby and growing child and treat from 1-day-old babies to adolescents.
બાળકોના શારીરિક વિકાસને સારી રીતે પહોંચી વાળવા માટે કરવામાં આવતી કસરતો એટલે કે પૅડિયાટ્રિક ફિઝિયોથેરાપી. ૧ દિવસના બાળક થી લઇ ને બાળક પુખ્તવ્ય વર્ષનું થાય ત્યાં સુધી બાળકના વિકાસને લગતી, તેની હિલચાલ અને ગતિ ને લગતી તથા બીજી અન્ય તકલીફો ની કસરત કરવામાં આવે છે.