Physiotherapy is treatment to restore, maintain, and make the most of a patient's mobility, function, and well-being. Physiotherapy helps through physical rehabilitation, injury prevention, and health and fitness.
ફિઝિયોથેરાપી એટલે આપણી સુખાકારી, કાર્ય, અને ગતિશીલતાને જાળવી રાખે અથવા તેમાં વધારો કરે તેવી કસરતો દ્વારા કરવામાં આવતી સારવાર. કસરતો દ્વારા તમારા સ્વાથ્યને જાળવી રાખવું અથવા તમારા સ્વાથ્યમાં સુધારણા કરી નવી ઉર્જા અને શક્તિનો સંચાર કરવો. કસરતો દ્વારા તમને થતી ઇજાની અટકાવત અથવા ઇજા થયા બાદ તેનું નિવારણ કરી તમારા સ્વાથ્યને ફરીથી ઉજાગર કરવામાં આવે છે.