શ્રીમતી કાંતાબેન બબાભાઈ પટેલના વયનિવૃત્તિ પ્રસંગે તેમની યાદોને રજુ કરતો એક વિડીયો.
ઉષા આથમી ગઈ...
સ્વ. ઉષાબેન વેણાભાઈ પટેલ
Dance Performance
Logo of the School
Watching Program
રાજુભાઈ સુથાર
રાજુભાઈ સુથાર...... આ નામ માથાસુલીયા પ્રાથમિક શાળામાં હંમેશા ગુંજતું રહ્યું છે અને સદાય ગુંજતું રહેશે. જેમના ચહેરા પર સ્મિતનો સદાય વસવાટ હોય એવા રાજુભાઈ વર્ષ ૨૦૧૪ માં અમારી શાળામાંથી બદલી લઈને અન્ય શાળામાં ગયા હતા. પરંતુ થોડાક મહિનાઓમાં જ તેમનું દેહાવસાન થયેલ. આ શાળા તેમના ઋણને આજેય સ્વીકારે છે. આ વિડીઓ તેમના શાલ્કીય જીવનને ઝાંખી સ્વરૂપે રજુ કરે છે.