પ્રાર્થના

પ્રાર્થના એ આત્મા નો ખોરાક છે. જેમ શરીર નો ખોરાક અન્ન છે.તેમજ મન અને બુદ્ધિ નો ખોરાક સારા વિચારો છે. તેમ આપણા આત્મા નો ખોરાક પ્રાર્થના છે

પ્રાર્થનાથી ભગવાન સાથે નું સામીપ્ય (attachment ) ઊભુ થાય છે. પ્રાર્થના જ એક એવી બાબત છે જેમાં વ્યક્તિ ભગવાન સાથે સીધો સંપર્ક (direct contact) માં આવે છે.