સ્વમૂલ્યાંકન ટેસ્ટ
સ્વમૂલ્યાંકન ટેસ્ટ
PHOTO GALLERY
ABOUT US
આ શાળા હિંમતનગરથી 28 km અને ઇડરથી 3.4 km ના અંતરે લાલોડા ગામમાં આવેલી છે
આ શાળાની સ્થાપના 1932 માં થઈ હતી
શાળાની બિલ્ડીંગ “C” આકારમાં બનાવેલી છે
આ શાળામાં કુલ 11 શિક્ષકો કાર્યરત છે
Number Of Teachers
Boys
Girls
Total students
આ શાળાની વિશેષતાઓ :
મફત પ્રાથમિક શિક્ષણ…… મફત પાઠ્યપુસ્તક
શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ઉપલબ્ધ
શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય તમામ બાળકોને
બપોરે મધ્યાહન ભોજનમાં પૌષ્ટિક ખોરાક
બાળમેળા, રમતોત્સવ, ગણિત-વિજ્ઞાન મેળો, શૈક્ષણિક પ્રવાસ, પ્રોજેક્ટ, મુલાકાત, બાળસભા, ચાલો આદર્શ બનીએ કાર્યક્રમ, ઇકોક્લબ, ભાવવહી પ્રાર્થના
દરેક બાળકોની નિશુલ્ક આરોગ્ય તપાસ
શાળામાં કોમ્પ્યુટર લેબ અને પુસ્તકાલયની સુવિધા
વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી
સ્વચ્છ શૌચાલય ની સુવિધા
દીકરીઓ માટે સ્વરક્ષણ તાલીમ
ધોરણ 1 અને 2 માં પ્રજ્ઞા (પ્રવૃત્તિથી જ્ઞાન તરફ) અભિગમથી શિક્ષણ
દરેક બાળકોની નિશુલ્ક આરોગ્ય તપાસ
રમત ગમત સાધનની સુવિધા ઉપરાંત અદ્યતન સાઉન્ડ સિસ્ટમ
ફર્સ્ટ એઈડ બોક્સ અને અગ્નિશામક સાધનોની સુવિધા
નિયમિતતા શિસ્ત સંસ્કાર નું શિક્ષણ
પ્રેરણા અને સંસ્કાર ચિંતન કરતી સર્વાંગી પ્રાર્થના સંમેલન, બાળકોની અભિવ્યક્તિની પૂરતી તક
NMMS પરીક્ષા જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની ખાસ તૈયારીઓ
નિયમિત એકમ કસોટી દ્વારા ટેસ્ટનું આયોજન
વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ :
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ
ઓડિયો-વીડિયો, પ્રોજેક્ટર, ઇન્ટરનેટનો ઉપયોગ કરીને અપાય છે શિક્ષણ
Contact Us:
Laloda Primary School
At Po.:- Laloda, Ta:-Idar, Di.:- Sabarkantha
Mo. 9925378493
Email Id:- sbk.sch.idar.laloda@gmail.com