Free Demat Account ખોલવાના મુખ્ય ફાયદા અને ઓનલાઇન રીત
શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અથવા IPO માં રોકાણ કરવા માટે સૌથી પહેલું પગથિયું ડીમેટ એકાઉન્ટ (Demat Account) ખોલાવવાનું છે. આજે આપણે જાણીશું કે ઓનલાઇન ફ્રી ડીમેટ એકાઉન્ટ ખોલાવવાથી તમને કયા કયા મોટા ફાયદા થાય છે:
૧. કોઈ શરૂઆતનો ચાર્જ નહીં (Zero Account Opening Fees):
તમારે એકાઉન્ટ ખોલવા માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી. આ પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે.
૨. ૧૦૦% પેપરલેસ અને ડિજિટલ પ્રોસેસ:
હવે એકાઉન્ટ ખોલાવવા માટે કોઈ ફોર્મ ભરવા કે ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી. તમારા મોબાઈલ દ્વારા આધાર કાર્ડ અને પાન કાર્ડની મદદથી માત્ર ૧૦ મિનિટમાં ઓનલાઇન એકાઉન્ટ ખુલી જાય છે.
૩. ઓલ-ઈન-વન રોકાણની સુવિધા:
એક જ ડીમેટ એકાઉન્ટ દ્વારા તમે શેરબજાર (Equity), ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O), મ્યુચ્યુઅલ ફંડ (Mutual Funds) અને ગોલ્ડ બોન્ડ્સ (SGB) માં સરળતાથી રોકાણ કરી શકો છો.
૪. સુરક્ષિત ડિજિટલ લોકર:
તમારા ખરીદેલા શેર અને રોકાણ સંપૂર્ણપણે સેફ અને ડિજિટલ ફોર્મેટમાં જમા રહે છે, જેથી ચોરી થવાનો કે સર્ટિફિકેટ ખોવાઈ જવાનો કોઈ ડર રહેતો નથી.
⚠️ પર્સનલ સપોર્ટનો સૌથી મોટો ફાયદો (અમારો ખાસ સપોર્ટ):
આજકાલ માર્કેટમાં ઘણી બધી ઓનલાઇન એપ્સ એવી છે, જે ગ્રાહકનું ખાતું તો ખોલી દે છે પણ માત્ર આઈડી અને પાસવર્ડ આપીને છોડી દે છે! સોફ્ટવેર કેવી રીતે વાપરવો, બાય-સેલ કેવી રીતે કરવું, કે મુશ્કેલીના સમયે કોનો સંપર્ક કરવો, તેની ગ્રાહકને કોઈ સમજ પડતી નથી. વળી, કસ્ટમર કેરમાં કલાકો સુધી ફોન લાગતો નથી, જેથી રોકાણકારો ખૂબ મૂંઝવણ અનુભવે છે અને તેમનો જીવ અધ્ધર થઈ જાય છે.
અમે આ સમસ્યાનો કાયમી ઉકેલ આપીએ છીએ! અમારી સાથે એકાઉન્ટ ખોલાવ્યા પછી તમને અમારો સ્ટ્રોંગ અને પર્સનલ બેકગ્રાઉન્ડ સપોર્ટ સતત મળતો રહેશે. સોફ્ટવેર વાપરવાની ટ્રેનિંગથી લઈને રોકાણની દરેક નાની-મોટી મૂંઝવણમાં અમે તમારી સાથે ઉભા રહીશું.
૫. એક્સપર્ટ ગાઈડન્સ અને ટિપ્સ:
Mirae Asset Sharekhan ના અધિકૃત પાર્ટનર સાથે જોડાવવાથી તમને માર્કેટના લાઈવ ન્યૂઝ, બ્રેકિંગ ન્યૂઝ અને રોકાણ માટેનું યોગ્ય ડિજિટલ ગાઈડન્સ પણ નિયમિત મળતું રહેશે.
👉 ફ્રી ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે અહીં ક્લિક કરો :-