Get latest Friendship Status in Gujarati with Images, Text Quotes and Video form, for Whatsapp to show your friendship.
દોસ્ત તુ ના હોય તો Feel થાય...અને હોય તો પછી મહેફિલ જ થાય.
આ જગત માં એવા પણ મિત્રો આવી જાય છે, જે વચન આપતા નથી પણ નિભાવી જાય છે...
સાચા દોસ્ત તો એ હોય... છે જે કહે,..મુક આ બધું કામ અને ચલ.. "ચા" પીવા.
વાલા તૂ ગમે તે કરી લેબાકી અમારી ભાઇબંધીજોયને તો આખૂ ગામ બળતરાકરે હો.
મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે, પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ તમને એકલા નથી છોડતી...
લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા,કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય.....
કાંઈ વધારે તો નથી અમારી પાસે બસ એક દિલ અને એક જાન છે અને એ પણ દોસ્તો પર કુરબાન છે.
ગઝલ ની જરૂર મહેફિલ માં પડે છે,પ્રેમ ની જરૂર દીલ માં પડે છે ,મિત્રોની વગર અધુરી છે જીંદગી,કેમ કે મિત્રો ની જરૂર દરેક પળ માં પડે છે...
ભાઈ અમે તો ભાઈબંધ છીએદિલના ભોળા નિયતના સાફ પણ દિમાગ હટેને તો વાલા, બધાય ના બાપ
Friendship can be defined as a feeling of being wanted and cared for. It is when you feel good about someone else and want to be with them. Friendship Status in Gujarati, A friendship is based on trust and mutual interest and the feeling of being needed by one another.
If two people develop a friendship, it could last forever and this makes it very difficult to break a friendship. However, there are cases where the commitment of both parties is not sufficient to build a strong friendship and it results in falling out between the friends, all this quotes are Friendship Status in Gujarati.