Download here latest Gujju attitude status with quotes and images for Whastapp, Instagram and facebook to show your attitude.
For More Images Click here on Gujju Attitude Status
તમારામાં સંચાલનની આવડત જોઇએ, બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ!
થાયએકરી_લ્યો સ્ટેટ્સ તો નહીંજ મુકું
અમારા સપના જોવાનું મૅલી દૅ ગાંડી કારણ કૅ સાવજ ના સપના જોવા માટે સીંહણ થાવુ પડૅ
ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ , સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.
દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ , લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર.
મિત્રો ને ક્યારેય દોલત ની નજરથી ના જોતા, કેમ આ દુનિયા મા વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોઈ છે
ખોટુ બોલીને મિત્રો બનાવવા કરતા સાચુ બોલીને દુશ્મન બનાવવા વધારે સારા છે.
દિલનો ખરાબ નથી હું સાહેબ, બસ શબ્દોમાં થોડી શરારત લઈને ફરું છું
રસ નથી મને કોઈની સાથે મગજમારીમાં, હું તો બસ મસ્ત છું મારી દુનિયાદારીમાં
હક થી આપશે તો તારી નફરત પણ કબુલ છે, ભીખમાં તો તારો પ્રેમ પણ નહીં
ચહેરા યાદ જ છે સાહેબ બસ સમયની રાહ છે
મેં હસવાનું શીખી લીધું દુનિયાને મુશ્કેલી થઇ ગઈ
અરે પાગલ જો તો સહી મને એકવાર, મારા જેવી તને બીજે ક્યાંય નહીં મળે
માન્યું કે એ કોઈ રાજાથી ઓછો નથી પણ એ રાજા જ શું જેની રાણી હું નથી
કરવાવાળાએ તો ઘણા ઘાવ કર્યા તોય આપણે તો હંમેશા મોજે દરિયા જ કર્યા
I hope you like enjoy this amazing status and Thank you for visiting here for gujju attitude status.