વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામ
અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ
નિયમિત રીતે લેવામાં આવતી અઠવાડિક પરીક્ષાઓ
એક બેચમાં ફક્ત 9 જ વિદ્યાર્થીઓને પ્રવેશ
દરેક વિદ્યાર્થીના અભ્યાસ પર વ્યક્તિગત રીતે રાખવામાં આવતું ધ્યાન (PERSONAL TEACHING)
ધોરણ 10 અને 12 માં બોર્ડની પરીક્ષા સુધી રેગ્યુલર ક્લાસ તથા પરીક્ષાઓનું આયોજન
નબળા વિદ્યાર્થીઓ પર પૂરતું ધ્યાન
SMS તથા PHONE દ્વારા વાલી સંપર્ક
રેગ્યુલર વાલી મિટિંગનું આયોજન
બાળકોને જરૂરી એવી દરેક ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ