This is to inform all students of Diploma Fab. Tech. Department that "Benchmark" newsletter is published annually once under guidance of Training & Placement Cell of Diploma Fabrication Technology. There is one more newsletter published combinely by all departments of Sir BPTI, called "Technest"which can be viewed using link below. For publishing your personal achievement in Technest Newsletter, share details by e-mail to fabtechwebsite2023@gmail.com. The content may include your achievments / participation in technical events (like model making,quiz,debate etc), co - curricular activities (like sports, dance, drama, music, elocution competition,etc), creative work (like poetry, writing chart or drawing, etc). or any other activites having social impact can also be included. Kindly send the details with proofs like certificate, photographs etc However, kindly note that the final decision for content to be published shall be sole right of the newsletter committe members.
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
આથી ડિપ્લોમા ફેબ. ટેક વિભાગના તમામ વિદ્યાર્થીઓને જાણ થાય કે "બેન્ચમાર્ક" ન્યુઝ લેટર ડિપ્લોમા ફેબ્રિકેશન ટેક્નોલોજીના ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ સેલના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમ્યાન એક વાર પ્રકાશિત થાય છે. સર BPTI ના તમામ વિભાગો દ્વારા સંયુક્ત રીતે પ્રકાશિત કરવામાં આવતું વધુ એક ન્યુઝ લેટર "Technest" નામે ઓળખાય છે, જે નીચે આપેલ લિંક દ્વારા જોઈ શકાય છે. Technest ન્યુઝ લેટર માં તમારી વ્યક્તિગત સિદ્ધિ પ્રકાશિત કરવા માટેની વિગતો fabtechwebsite2023@gmail.com પર ઈ-મેલ દ્વારા શેર કરવી. માહિતીમાં તમે મેળવેલ સિદ્ધિઓ / ભાગીદારીનો સમાવેશ થઈ શકે છે જેમાં તકનીકી ઇવેન્ટ્સ (જેમ કે મોડેલ મેકિંગ, ક્વિઝ, ડિબેટ વગેરે), સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ (જેમ કે રમતગમત, નૃત્ય, નાટક, સંગીત, વક્તૃત્વ સ્પર્ધા, વગેરે), સર્જનાત્મક કાર્ય (જેમ કે કવિતા લેખન, ચાર્ટ અથવા ચિત્રકામ), સામાજિક પ્રભાવ ધરાવતી અન્ય કોઈપણ પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરી શકાય છે. પ્રમાણપત્રો, ફોટોગ્રાફ્સ વગેરે જેવા પુરાવાઓ સાથે વિગતો મોકલવા વિનંતી. તેમ છતાં કૃપા કરી નોધશો કે માહિતી પ્રકાશન કરવા માટેના અંતિમ નિર્ણયનો સંપૂર્ણ અધિકાર ન્યુઝ લેટર સમિતિના સભ્યોનો રહેશે.