રાજકોટ માં છેલ્લા ૧૨ વર્ષથી "એક્સપર્ટ ઇન્ફોટેક" અવિરત સારી સર્વિસીસ આપી રહ્યું છે. "એક્સપર્ટ ઇન્ફોટેક" ની વિશ્વસનીયતાના તે દરેક કસ્ટમર જાને છે, જેમણે અમારી સર્વિસ નો અનુભવ કર્યો છે. અને તે કાયમ માટે અમારા પરિવાર નો હિસ્સો બની ગયા. અમારા હેપી કસ્ટમર જ અમારી પ્રેરણા છે.