જયારે તમારા કોમ્પુટર માં બ્લુ સ્ક્રીન આવેે તો તરત કોમ્પુટર બંધ કરી, અમારો સંપર્ક કરો.
જયારે તમારુ કોમ્પુટર હેંગ થાય (ચોટી જાય), કે પછી બળવાની વાસ આવે , તો તરત કોમ્પુટર બંધ કરી, અમારો સંપર્ક કરો.
જો તમને એમ લાગે કે હવે તમારું કોમ્પુટર પહેલા જેવી સ્પીડ થી કામ નથી કરતુ તો અમારો સંપર્ક કરો.