"સ્કુલ મેનેજમેન્ટ સોફ્ટવેર"
ગુજરાતના શિક્ષક,આચાર્ય,CRC,BRC મિત્રોના સજેશનથી તૈયાર કરવામાં આવેલ છે.
આ સોફ્ટવેરમાં યુનિક શું છે ?
Live માહિતી ભરપુર ડેસબોર્ડ, ઈમરજન્સી ડેટા એક્સપોર્ટ, લેટરપેજ અને અહેવાલ, બાહ્ય પરીક્ષા એનાલીસીસ, I card જનરેટર, વિદ્યાર્થી ડોક્યુમેન્ટ સ્ટોર, સ્કેન હાર્ડકોપી જનરલ રજીસ્ટર, શિક્ષક ગેલેરી, વિદ્યાર્થી ગેલેરી, શાળા ઉપાયોગી ફોર્મ-નમૂના અને બાકીનું નીચે આપેલું તે....
લાસ્ટમાં નીચે ફૂલ વિડીયો લીંક છે.
🔥Live ડેસબોર્ડ💥
1. આજના જન્મ દિવસનું લિસ્ટ
2. ધોરણ, જાતિ અને જ્ઞાતિ તારીજ.
3. ધોરણ વાઇઝ દિવ્યાંગ, આધાર કાર્ડ, અપાર id, બેંક ખાતાની સંખ્યા
4. નોટિસ બોર્ડ (અપડેટ કે અન્ય સોફ્ટવેર સૂચના)
💥શાળા પ્રોફાઈલ🔥
શાળા બેંક ખાતા માહિતી
સ્થાપના દિન
ઈમેલ id લિસ્ટ
સોશિયલ મીડિયા લિંક
જરૂરી સાઇટ ના 🆔 અને પાસવર્ડ
====================
💥વિદ્યાર્થી ગેલેરી🔥
1. પ્રવેશ ફોર્મ
✅ આકર્ષક અને સરળ પ્રવેશફોર્મ.
✅ બાહેંધરી પત્રક હાર્ડ કોપી પ્રિન્ટ.
✅ ઓનલાઇન એન્ટ્રી live કરી શકો.
✅જુના GR માટે માત્ર LC ઉપયોગ એન્ટ્રી ✅ ચાલુ અભ્યાસ વાળા બાળકનો તમામ ડેટા
2. ડેટાબેઝ
✅ સરળતાથી ડેટા મેનેજ કરી શકો.
✅ તમામ રીતે સર્ચ કરી શકો.
✅ તમામ રીતે ફિલ્ટર કરી શકો.
✅ કોઈ પણ એન્ટ્રી કે વિગતો એડિટ/ડિલીટ કરી શકશો.
✅ સીધું ત્યાંથી LC જનરેટ કરી શકો.
✅ ડેટા EXCEL ફોર્મેટ માં ડાઉનલોડ કરી શકો.
3. વિદ્યાર્થી પ્રોફાઈલ
✅ યોગ્ય GR નંબર દ્વારા વિદ્યાર્થી ફોટો સાથે તમામ માહિતી જોઈ શકાય.
✅ વિદ્યાર્થી પ્રોફાઈલ JPG/PDF ડાઉનલોડ કરી શકાય.
4. બાહ્ય પરીક્ષા
✅ ધોરણ 5 થી શરૂ થતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ડેટા સંગ્રહ માટે ઉપયોગી.(CET, નવોદય, જ્ઞાન સાધના વગેરે..)
✅ માત્ર GR નંબર થી એન્ટ્રી
✅ એનાલિસિસ (એક વિદ્યાર્થીએ કેટલી પરીક્ષા આપી, એક પરીક્ષા કેટલા વિદ્યાર્થી એ આપી, મેરીટમાં,પાસ,વર્ષ વાઇઝ વગેરે)
✅ ડેટા તમામ રીતે ફિલ્ટર, સર્ચ
✅ Excel માં ડેટા ડાઉનલોડ
5. I card જનરેટર
✅ 1 સેકન્ડમાં 10 I-CARD તૈયાર
✅ એક A4 માં 9,10 બને.
✅ આડા અને ઊભા ફોર્મેટ માટે ઓપ્શન
✅ ફોન્ટ નાના મોટા, કલર પોતાની રીતે
✅ પોતાના ટેમ્પલેટ અને ડિઝાઇન એડ સુવિધા.
✅ HD ક્વોલિટી માં PDF ડાઉનલોડ.
==================
🔥Most IMP પ્રમાણપત્ર (1 સેકન્ડમાં)💥
1. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
✅ લેટેસ્ટ ગુજરાતી અને અંગ્રેજી મુજબ
✅ ઑટો અંગ્રેજી ટ્રાન્સલેટ
✅ Hd PDF format Download.
2. બોનાફાઇડ પ્રમાણપત્ર
✅ ગુજરાતી અને અંગ્રેજી બંને ફોર્મેટ માં
✅ આકર્ષક ડિઝાઇન અને લેટરપેજ માં
✅ વિદ્યાર્થી ફોટો સાથે.
✅ તમારા શબ્દોમાં પણ બનાવી શકો.
3. જન્મનું પ્રમાણપત્ર
✅ માત્ર GR નંબરથી ઑટો ફેચ.
✅ ફોટો સાથે બને.
✅ તમારા શબ્દોમાં પણ બનાવી શકો.
4. વયપત્રકનો ઉતારો.
✅ આકર્ષક લોગો સાથે.
✅ LC જેમ સચોટ માહિતી ઑટો.
✅ A4 પેજ માં ઑટો ફિટ.
5. ટ્રાયલ અને કેરેક્ટર પ્રમાણપત્ર
✅ માત્ર સંખ્યા નાખતા તમામના પ્રમાણપત્ર બને.
✅ 1 A4 માં 1 ટ્રાયલ
✅ 1 A4 માં 1 કેરેક્ટર
✅ 1 A4 માં ટ્રાયલ અને કેરેક્ટર ભેગું
✅ એક સાથે બલ્ક જનરેટ PDF.
6. સ્પર્ધા પ્રમાણપત્ર
✅ તમામ એડિટેબલ. પોતાની રીતે બનાવો.
✅ આકર્ષક ડિઝાઇન + લોગો જાતે અપડેટ
✅ ફોન્ટના કલર અને સાઇઝ પોતાની રીતે.
✅ માત્ર GR નંબર નાખતા બની જાય.
=================
💥ડોક્યુમેન્ટ Viewer : 1 સેકન્ડમાં સામે 🔥
1. વિદ્યાર્થી ડોક્યુમેન્ટ
✅ માત્ર ફોલ્ડરમાં મૂકતા ઑટો સોફ્ટવેરમાં શો થશે.
✅ આધારકાર્ડ, રેશનકાર્ડ, બેંક પાસબુક વગેરે..
✅ માત્ર GR નંબર નાખતા તે વિદ્યાર્થીના તમામ ડોક્યુમેન્ટ દેખાય.
✅ એક ક્લિકમાં ડાઉનલોડ
2. સ્કેન હાર્ડકોપી જનરલ રજીસ્ટર
✅ સ્કેન કોપી માત્ર ફોલ્ડરમાં મૂકતા ઑટો સોફ્ટવેરમાં શો થશે.
✅ માત્ર GR નંબર નાખતા તે વિદ્યાર્થીનું જનરલ રજીસ્ટર પેજ સામે.
================
🔥શિક્ષક ગેલેરી💥
1. એન્ટ્રી ફોર્મેટ
✅ આકર્ષક અને સરળ એન્ટ્રી ફોર્મ
✅ શિક્ષકની તમામ માહિતી આવરી લીધી.
✅ વધારાની 5 જેટલી વિગતો પોતાની રીતે બનાવી સાચવી શકો.
2. ડેટાબેઝ
✅ સેવ ડેટા માંથી સર્ચ કરી સેકન્ડમાં ડેટા શોધી શકાય.
✅ તમામ રીતે ફિલ્ટર અને ડાઉનલોડ
✅ માહિતી એડિટ / ડિલીટ સરળતાથી.
✅ સુધી શિક્ષક પ્રોફાઈલ જોઈ શકાય.
3. શિક્ષક પ્રોફાઈલ.
✅ જ્યારે જરૂર પડે સેકંડમાં શિક્ષક વિગત સામે.
✅ આકર્ષક PDF/JPG માં ડાઉનલોડ.
4. રજા રિપોર્ટ
✅ તારીખ અને શિક્ષક સિલેક્ટ કરતા રજા રિપોર્ટ રેડી.
✅ PDF ડાઉનલોડ
✅ મોબાઈલથી સીધો ઉપયોગ થાય.
===============
💥ઈમરજન્સી ડેટા એક્સપોર્ટ🔥
✅ કોઈ પણ ધોરણનો કોઈ પણ પ્રકારનો ડેટા સેકંડમાં જોઈ ને ડાઉનલોડ કરી શકો.
✅ CRC કે અન્ય કચેરી માહિતી માંગે એટલે સેકન્ડમાં માહિતી મળી જાય.
✅ કોઈ પણ ધોરણો અને કોઈ પણ માહિતી ટિક કરતા ડેટા Excel માં ડાઉનલોડ થઈ જાય.
🔥લેટરપેજ અને અહેવાલ💥
✅ આકર્ષક ડાયનેમિક લેટરપેજ બનાવો.
✅ તમારી પસંદગી મુજબ લોગો, વોટરમાર્ક, આકર્ષક કલર અને ફોન્ટ સાથે.
✅ Live type કરીને કે બોલીને અહેવાલ બનાવી શકો..
💥શાળા ઉપાયોગી ફોર્મ-નમૂના🔥
✅ શાળાને લેટેસ્ટ જરૂર ફોર્મેટ ડાઉનલોડ
✅ ક્યાંય ગ્રુપમાં માંગવા કરતા સીધા ફોલ્ડર વાઇઝ જોઈને યોગ્ય લાગે તો દેવાના.
✅ ગ્રાન્ટ હોય કે કાર્યક્રમ ઉજવણી બધા પરિપત્ર પણ સેકન્ડમાં મળી જાય.
🔥ડેટા સ્ટોરેજ💥.
✅ Google drive માં સરળતાથી સેટ
✅ ડેટા સેફ રહેશે, કારણ કે પોતાના જ ગૂગલ id પર સેવ થાય છે.
✅ ગૂગલ ડ્રાઇવને ડેટા સ્ટોરેજ, માટે તે લાઇફ ટાઇમ ફ્રી.
💥Reset password and logout 🔥
✅ નવો પાસવર્ડ સરળતાથી સેવ કરી શકાય.
✅ ખૂબ ઝડપથી અને સચોટ પૂર્વેક.
✅ ડેટા સેફ્ટી માટે લોગીન, ડેટા સચવાઈ.
✅ ડેટા સેફ્ટી માટે લોગ-આઉટ આ સુવિધા.
💥સિસ્ટમ🔥
કોઈ પણ એન્ડ્રોઈડ/iso વર્ઝન માં ચાલે.
કોઈ પણ PC windows માં ચાલે.
કઈ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.
સિક્યોર લોગીન સિસ્ટમ.
સમયાંતરે જરૂરી અપડેટ.
🔥થીમ🔥
1. આકર્ષક થીમ અને સાઇડબાર એપ જેવો લુક.
2. ખૂબ સારા લુકમાં ગુજરાતી ફોન્ટ
3. આંખ પ્રોટેક્શન અને બેટરી બેકઅપ માટે ડાર્ક મોડ
4. Pc એન્ડ Mobile બંને માં ઉપયોગ
5. યૂઝર ફ્રેન્ડલી, ઉપયોગ એક દમ સરળ.
2026-'27 School Manegment Software
ઓફર કિમત ફક્ત 800/-