2026-'27 લેટેસ્ટ ઑટો ટાઈમ ટેબલ ઓનલાઇન :
✅ માત્ર 5 મિનિટમાં ટાઈમ ટેબલ
✅ સરકારી શાળા માટે ખાસ "ભાર વગર ના ભણતર(ડબલ તાસ)" ઓટો સુવિધા
✅ સરળતાથી અને ઓછા સ્ટેપ અને સ્પીડમાં વધુ સ્માર્ટ કાર્ય થઈ શકે.
✅ સરકારી અને ખાનગી શાળાના કોઈ પણ ધોરણ વિષય અને શિક્ષકો માટે ઉપયોગી.
➖➖➖➖➖➖➖➖➖
સ્ટેપ 1. પોતાના ધોરણો, વિષયો, શિક્ષકો (અનલિમિટેડ)
સ્ટેપ 2. સોમ થી શનિવાર સુધીના તાસ, સમય, પ્રાર્થના અને રિશેષ સેટ કરો પોતાની રીતે.
સ્ટેપ 3. શિક્ષક-વિષય વાઇઝ તાસની સંખ્યા
સ્ટેપ 4. ટાઈમ ટેબલ જનરેટ અને ડાઉનલોડ.
➖➖➖➖➖➖➖➖➖➖
✅ માત્ર 5 મિનિટમાં સ્ટેપ 1,2,3 કરી દો, પછી ઓટોમેટીક ટાઈમ ટેબલ બની જશે.
✅ સ્ટેપ વન ટુ થ્રી માં કોઈ લિમિટ નથી.
✅ એક ક્લિકમાં આપને અનુકૂળ એવું નવું નવું ટાઈમ ટેબલ જનરેટ કરી શકશો.
✅ દરેક વર્ગ શિક્ષકનો પોતાનો તાસ પહેલો ઓટોમેટીક ગોઠવાશે.
✅ એનાલિસિસ, વર્ગ વાઇસ, શિક્ષક વાઇસ, આચાર્ય ટેબલ કોપી બધું ઑટો બનશે.
✅ ટાઈમ ટેબલ બની ગયા પછી પણ જાતે અમુક તાસ સુધારી શકશો.
✅ તમામ ડેટા અને ટાઈમ ટેબલ EXCEL, PDF, JPG માં ડાઉનલોડ કરી શકશો.
✅ કોઈપણ pc કે મોબાઈલ માં ઉપયોગ કરી શકશો.
2026-'27 લેટેસ્ટ ઑટો ટાઈમ ટેબલ
ઓફર કિમત ફક્ત 300/-