"The Village Computer Operator witnessed a significant increase in income as their services and contributions to the community continued to grow."
Digital Taluka:- આ સાઇટ ના માધ્યમ થી તમે - 64- પ્રકારની અરજીઓ PDF સ્વરૂપે માહિતી ભરીને પ્રિન્ટ કાઢી શકો છો. ગ્રામ પંચાયતના લેટર પેડ પર દાખલા અને અરજીઓ પ્રિન્ટ કરી શકો છો . ભવિષ્યમાં આ સેવાનો વ્યાપ વધારવામાં આવશે .