Digital Taluka
"The Village Computer Operator witnessed a significant increase in income as their services and contributions to the community continued to grow."
"The Village Computer Operator witnessed a significant increase in income as their services and contributions to the community continued to grow."
📌 પરિચય Digital Taluka વેબસાઇટ ખાસ કરીને Village Computer Entrepreneurs (VCE) અને Talati Cum Mantri માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેથી તેમનું વહીવટી કાર્ય સરળ, ઝડપી અને ડિજિટલ બને.
🎯 હેતુ આ વેબસાઇટનો મુખ્ય હેતુ હસ્તલિખિત ફોર્મ્સને બદલે ડિજિટલ પ્રિન્ટેડ ફોર્મ્સ પૂરા પાડવાનો છે, જેનાથી:
અરજદારો માટે પ્રક્રિયા સરળ અને ઝડપી બને.
તલાટીઓ માટે ફોર્મ ચકાસણી અને સ્વીકાર પ્રક્રિયા ઝડપથી થાય.
ગામસ્તરે આવશ્યક દસ્તાવેજો ત્વરિત ઉપલબ્ધ થાય.
નોંધ: "Digital Gujarat" દાખલા આપે છે, જ્યારે "Digital Taluka" અરજીઓ ઓનલાઈન અને ડિજિટલ સ્વરૂપે તૈયાર કરે છે. ગ્રામ પંચાયતના લેટરહેડ, ઠરાવ અને પ્રમાણપત્રો પણ ઝડપથી બનાવી શકાય છે.
1️⃣ નોંધણી પ્રક્રિયા (Registration) 📋
"Registration" બટન પર ક્લિક કરો.
ફોર્મ ભરો.
WhatsApp પર સંદેશ મોકલો.
3 દિવસ માટે ડેમો એક્સેસ મેળવો.
2️⃣ ફોર્મ ડાઉનલોડ અને પ્રિન્ટ 🖨️
" અરજી અને દાખલા " પેજ પર જાઓ.
એટીવીટી, ગ્રામપંચાયત, રેશનકાર્ડ, કે લગ્ન સંબંધિત બટન પર ક્લિક કરો.
ID અને Password દાખલ કરો, ફોર્મના ફિલ્ડ ભરો (* વાળા ફરજિયાત).
20 સેકન્ડમાં PDF જનરેટ થશે, પ્રિન્ટ કાઢો.
"All Report" પર ક્લિક કરી મહિનાની અરજીઓ ફિલ્ટર કરો.
"Download" બટન પર ક્લિક કરી પ્રિન્ટ લો.
Digital Taluka:- આ સાઇટ ના માધ્યમ થી તમે - 85- પ્રકારની અરજીઓ PDF સ્વરૂપે માહિતી ભરીને પ્રિન્ટ કાઢી શકો છો. ગ્રામ પંચાયતના લેટર પેડ પર દાખલા અને અરજીઓ પ્રિન્ટ કરી શકો છો . ભવિષ્યમાં આ સેવાનો વ્યાપ વધારવામાં આવશે .🔻
1 આવક ના ફોર્મ TDO-Mam
2 તલાટી આવકના ફોર્મ
3 ઓ.બી.સી દાખલા ના ફોર્મ
4 નોન ક્રિમિલિયર ફોર્મ
5 એસ.સી/એસ.ટી દાખલા ફોર્મ
6 EWS 10% અનામત ના ફોર્મ
7 બિન અનામતનું ફોર્મ
8 લગ્ન નોધણી ફોર્મ
9 લગ્ન નો દાખલો
10 દાવા અરજી (રેશનકાર્ડ)
11 નામ કમી ફોર્મ(રેશનકાર્ડ)
12 નામ ઉમેરો ફોર્મ( રેશન કાર્ડ)
13 સુધારો ફોર્મ ( રેશનકાર્ડ)
14 નવા રેશન કાર્ડ નું ફોર્મ
15 ડુપ્લિકેટ રેશનકાર્ડમાટે નું ફોર્મ
16 અલગ રેશનકાર્ડનું ફોર્મ
17 પિયત નો દાખલો -૧૬ નં
18 ચતુરસિમા(ખેતી) નો દાખલો
19 લેટર પેડ
20 ખેતીની જમીન એકત્રિત કરવા બાબતની અરજી
21 લેણું-દેણું બાકી નથીનો દાખલો
22 હૈયાતીનો દાખલો
23 આકારણી રજીસ્ટરે નામ ચડાવવાની અરજી
24 self declaration/સ્વઘોષણા પત્ર
25 કૂવા-બોર નોંધણી ફોર્મ/દાખલો
26 પેઢી આંબો
27 બોજા નોધ
28 જન્મના દાખલમાં પૂરા નામ ની અરજી
29 BPL દાખલો
30 ગુજરાત વીજ કંપની ફોર્મ
31 ગંગાસ્વરૂપા વિધવા સહાય ફોર્મ
32 મફત પ્લોટ નુ ફોર્મ
33 વાવેતરનો દાખલો
34 self declaration Vahali dikri
35 સગીર વાલી હક્ક કમી
36 self declaration/વિધવા સહાય
37 મકાન બાંધકામ રજાચિઠ્ઠી
38 વેચાણ/વસિયત/ભેટ/સહ ભાગીદારનીઅરજી
39 મકાન નંબરમાં વારસાઇ કરવા માટેની અરજી
40 UNMARRIED CERTIFICATE
41 Affidavit નોન ક્રિમિલિયર
42 પેઢીનામુ
43 અપ્રાપ્ય પ્રમાણપત્ર
44 રહેણાકનો દાખલો
45 જન્મ-મરણ દાખલો અરજી
46 Domicile Certificate
47 ઓળખ/બન્ને એક નામના વ્યક્તિનો દાખલો
48 ટ્રેક્ટર સબસિડી ફોર્મ
49 પુન: લગ્ન કરેલ નથીનો દાખલો
50 I Card
51 વિધવા પ્રમાણપત્ર અરજી તલાટી
52 ૧૦૦ ચો.વારની સનદ
53 વય વંદના
54 પાક રક્ષણ તાર ફેન્સીગ
55 સ્માર્ટ ફોન યોજના સાધનિક કાગળો
56 સોલાર_પાવર_યુનિટ
57 ટ્રેકટર સાધન ચકાસણી અહેવાલ
58 પિયત સાધનો ચકાસણી અહેવાલ
59 All in One રેશન કાર્ડ ની અરજી ફોર્મ
60 ચતુરસિમા(મિલ્કત)નો દાખલો
61 વ્યક્તિગત શૌચાલય બનાવવા માટેનું અરજી ફોર્મ
62 દાવા અરજી (માં અન્નપૂર્ણા)
63 જન્મ/મરણ Eolakh સુધારા અરજી
64 રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર (મામલતદાર)
65 ચાલ–ચલગત પ્રમાણપત્ર (પોલીસ સ્ટેશન)
66 સ્વામિત્વ યોજના અંતર્ગત નોટીસ નં.-૬ નો જવાબ
67 અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ અનાજ મેળવવાનું બાહેધરી
68 વહાલી દીકરી અરજી
69 સીનીયર સીટીઝન
70 ગોડાઊન અહેવાલ
71 સુગમ સ્વઘોષણા પત્ર
72 પેઢીનામુ (Self–Declaration)
73 ઉતરોતર પેઢી આંબો ૧૯૭૮
74 પ્રોપર્ટી_કાર્ડ
75 સ્માર્ટ ડિજિટલ અરજી
76 ભાડા ચિઠ્ઠી અને સંમતી પત્રક
77 ખેતીની જમીનમાં વારસાઈ કરાવવાSelf–Declaration
78 હયાતીમાં હક દાખલ કરાવવાSelf–Declaration
79 મરણ ઉપરાંત બેંક ખાતામાં વારસાઈ / ક્લેમ મેળવવા Self–Declaration
80 વિધવા સહાય યોજનાનો લાભ મેળવવાSelf–Declaration
81 નિરાધાર આર્થિક વૃદ્ધ સહાય મેળવવાSelf–Declaration
82 સરકારી / કાનૂની કામે રજૂ કરવાSelf–Declaration
83 પીએમ કિસાન માં હપ્તા ન પડતા હોય તો તેના માટેની અરજી
84 અછત સમયગાળા માટેનો ઘાસચારો વિતરણ કાર્ડ (ઘાસ કાર્ડ)
85 ગામતળનો દાખલો