Smart GR Software
સરળ ડેટા એન્ટ્રી, હાલના વિદ્યાર્થીનો ડેટા જુના વિદ્યાર્થીઓનો GR ડેટા અને શિક્ષક ડેટા સાચવી શકાય.
તમામ રીતે સર્ચ કરી શકાય, ગુણોત્સવ માટે વિદ્યાર્થી બાહ્ય પરીક્ષા ડેટા એનાલિસિસ.
શિક્ષક ડેટા, શિક્ષક પ્રોફાઈલ, શિક્ષક દર્પણ તેમજ રજા રીપોર્ટ બનાવી શકાય.
ધોરણ, વર્ગ, જાતિ, જ્ઞાતિ, લઘુમતી અને દિવ્યાંગ તમામ રીતે ઓટો તારીજ,
પોતાની રીતે પેજ સેટઅપ કરી શકો, રો-કોલમ એડિટ કરી શકો, ફોન્ટ કલર ફોર્મેટ પોતાની રીતે બદલી શકો,
ફિલ્ટર કરી ડેટા મેનેજ કરી શકાય અને અન્ય જગ્યા એ જરૂર પડે ડેટા કોપી પેસ્ટ કરી શકો.
ડેસબોર્ડ પર આજના જન્મદિવસ નું વિદ્યાર્થીનું લિસ્ટ આવી જશે અને પ્રમાણપત્ર
યુઝરનેમ પાસવર્ડથી ડેટા સેફ. વધુ જાણો ડેમો PDF પરથી.....