Smart Result 

*સોફ્ટવેર 2024-'25 latest વર્જન : સ્માર્ટ પરિણામ_4.1.1 *

ડીજીટલ ટેકનોલોજી એટલે કલાકોનું કામ મીનીટમાં થઇ જાય. 

'હવે સમય છે સ્માર્ટ વર્કનો, નહી કે મજૂરી કામનો.’

🔥📝ધો. 1 થી 8 માટેનું પરિણામ માટેનું બેસ્ટ સોફ્ટવેર.

(એકમ કસોટી, પ્રથમ અને વાર્ષિક ત્રણેયનો એકમાં જ સમાવેશ.) 

✅ ગુણોત્સવ માટે ઉપયોગી enalisis.

💻એક જ ક્લિક માં તમામ વિદ્યાર્થીના પરિણામ તૈયાર થઈ ઓટોમેટીક ફોલ્ડર બની તેમાં pdf સેવ/પ્રિન્ટ થઈ જાય.

📲એક જ ક્લિક માં તમામ વિદ્યાર્થીના પરિણામ તેમના વાલીને WhatsApp માં સેન્ડ થઈ જશે. એ પણ ઓટોમેટિક.

🆙 વિદ્યાર્થી ના ફોટો અપલોડ કરી શકો. અને પરિણામમાં ઓટો પ્રિન્ટ થશે.

📋તમામ A to G પત્રકો તૈયાર,

✅ પત્રક D1 થી D4 auto.

✅ પત્રક A 3 રીત, પત્રક B 2 રીત.

✅ એક પેજ માં બે પરિણામ.

✅ ગ્રેડ, ગુણ, ટકા વગેરે રીત.

✅ પરીણામ એનાલીસિસ.

✅ તારીજ બધું ઓટો PDF

વધુ જાણકારી વિડિયો લિંકથી જોઈ શકશો.



* ગમે તેટલા કમ્પ્યુટરમાં ઉપયોગ કરી શકાય. એટલે દરેક શિક્ષકને આપી શકાય.

* આ હાલના સમયમાં લેટેસ્ટ કેમ ?

વિદ્યાર્થી ફોટો અને Whatsapp ઓટોમેટીક Bulkમાં કામ કરે.

* શાળાની આગવી છાપ બનાવવા આકર્ષક ડીઝાઇનમાં પરિણામ પત્રક બનશે. સુધારો કરી શકશો.

* કલર અને બ્લેક પ્રિન્ટ બંને રીતે આકર્ષક દેખાવ.

* શાળાનો લોગો અપલોડ કરી શકશો. વિદ્યાર્થીનો ફોટો ફોલ્ડર માંથી ઓટો આવી જશે.

* ઓટો મેટીક A4 PDF બનતી હોવાથી ક્યાય પેજ સેટઅપ જરૂર નહિ પડે. છતાં જરૂરિયાત મુજબ પેજ સેટઅપ કરી શકશો.

* પરિણામ માટેના તમામ પત્રક (AથીG) તૈયાર કરી, ધોરણ BV થી ૮ નું શાળાકીય સોફ્ટવેર છે.

10 થી વધુ પ્રકારના એનાલિસિસ આપતું એકમાત્ર સોફ્ટવેર

* આ સોફ્ટવેર એકમ કસોટી, FLN, પ્રથમ કસોટી અને વાર્ષિક કસોટી માટે ઉપયોગ કરી શકશો.

* ચલાવવામાં અને એન્ટ્રી કરવામાં એકદમ સરળ, એક ધોરણનું ફક્ત 5MB નું સોફ્ટવેર છે.

* પત્રક A માટે 3 રીત, B માટે 2 રીત છે.  Sem -1 પત્રક C ,  Sem -2 પત્રક C , ધો.8 પત્રક G

* ધોરણની તારીજ અને શાળાની તારીજ ઓટોમેટીક નીકળી જશે.

* એન્ટ્રી પ્રોટેક્શન હોવાથી કોઈ પણ ભૂલ થશે નહિ. તમામ ફોરમેટ મેનુ ઉપયોગ કરવા ખુલ્લા છે.

* 90 વિદ્યાર્થીની કેપેસિટી સાથે ગમે તેટલા વર્ગ માટે પરિણામ બનાવી શકશો.

* એક ક્લિક માં 90 પરિણામ pdf ઓટો ફોલ્ડર બની સેવ થશે. (શાળા લોગો+વિદ્યાર્થી ફોટો સાથે)

* એક ક્લિક માં 90 પરિણામ વાલીને Whatapp થઇ જશે. (શાળા લોગો+વિદ્યાર્થી ફોટો સાથે)

* દરેક સોફ્ટવેર માટે YouTube માં માર્ગદર્શક વિડીયો ઉપલબ્ધ છે.

* તમામ પત્રકોના ફન પેજ ઓટો બની જશે.