ગુજરાતી બૌદ્ધ સાહિત્ય પ્રકાશન 

Trending Now!

'પૂર્વ અશ્પૃશ્યોના આશરા ધર્મ એ જ બુદ્ધનો પંચશીલ ધમ્મ' પુસ્તકમાં લેખક દ્વારા સમાજમાં નૈતિક મૂલ્યોનું આચરણ થાય તેનું બુદ્ધના પંચશીલને સદૃષ્ટાંત રાખી સફળ પ્રયાસ કર્યો છે. 

વાચકોને આ ગ્રંથમાંથી પસાર થતા રોચાક અને તથ્યાત્મક માહિતી મળશે, એ કે વર્ષોથી પૂર્વ અસ્પૃશ્ય સમાજ બુદ્ધના પંચશિલોનું પાલન કરે જ છે જે સુદૃઢ ઉદાહરણ સાથે અહી જણાવવામાં આવ્યું છે અન તે બુદ્ધ અનુયાયી જ છે તેનું ગૌરવ અપાવશે.  

આધુનિક જગતમાં આવું સંશોધન પ્રથમવાર આવ્યું છે જે ને લોકોમાં નવો ઉત્સાહ ખીલવ્યો છે.    

-ભવતુ સબ્બ મંગલમ    

Books Published

Sold

Contact Us


Gujarati Bauddha Sahitya Prakashan

Address:

C-Block, Second floor, Balmukund Society

Gitamandir Road, Ahmedabad, Gujarat PIN: 380022


Contact No: 

+91 94298 11954 | +91 94262 18205


Email:

editor.gujaratibauddhasahitya@gmail.com