લાલ : પાયલ નો રણકાર, કોયલ નો પંચમ સૂર, સમુદ્ર નો ઘુંઘવાટ, કણસતુ મૌન.
બાલ : ખોટી વાત
લાલ : તો સાચુ શુ છે?
બાલ : સાચી ધરતી છે.
To read full blog click on the image.
2).Politics and religion
Politics and religion are two sides of a coin. Before some days, there was an article in newspaper. As under,It is written by Kanti bhatt. We all know.. To read full blog click on the image.
3).ક્ષણે ક્ષણે અમૃત
Book review on "ક્ષણે ક્ષણે અમૃત". This book edited by Nilesh Maheta. There are various topics on wonderful ideas are represented..to read full blog click on the image..
4).લેખક સાથે ની વાત
લેખક સાથે ની વાત માટે અંગ્રેજી ભવન મા ગુજરતી વાર્તાકાર અને વિવેચક એવા પ્રો. મહેન્દ્રસિંહપરમાર ને આમંત્રિત કરવામા આવ્યા હતા. સાહિત્યના વિધ્યાર્થી ને સાહિત્ય કૃતિ સર્જકના મોઢે સાભળવાનીઅને સમજવાની તક મલે એ એક અલગ લ્હાવો હોઇ છેં..to read full blog click on the image..