B.Ed

Greetings!

Avani completed her Bachelor's of Education from IITE Gandhinagar, DIET Bhavnagar, from 2020 to 2022. The B.Ed program was divided into two parts across four semesters. In the first semester, trainees focused on basic teaching methods along with subjects such as child psychology, language, and education policies. In the second semester, trainees delved deeper into various teaching methods and other subjects in the syllabus. The third semester involved applying these methods directly during internship days in schools, which also required a significant amount of paperwork. In the final semester, trainees had to deliver an annual lesson under the observation of supervisors.

While the B.Ed program is often associated with teaching in schools, it involves more than that. The practical implementation of teaching is the 'heart,' with theoretical subjects serving as the foundation. These theoretical subjects act as pillars supporting the practical practice of teaching. Avani feels extremely fortunate to have completed her B.Ed program at DIET Bhavnagar under the guidance of scholarly professors like Miss Jagruti Bhatt, Dr. Anil Dhameliya, Vipul sir Vaja, Mahesh sir Chudasma, and Sanjay Talsaniya sir.

Image to pdf 11-Apr-2024 (3).pdf

Sem-1 Syllabus 







Sem- 2 Syllabus

Image to pdf 11-Apr-2024 (6).pdf
Image to pdf 11-Apr-2024 (1).pdf





Sem-3 Syllabus







Sem-4 Syllabus

Image to pdf 11-Apr-2024 (8).pdf
Image to pdf 11-Apr-2024 (4).pdf

Stray Lesson Plan


ચિંતનાત્મક ડાયરી નો એક અંશ

Image to pdf 11-Apr-2024 (5).pdf

Action Research

Action Research was a component of Avani Jani's research, during which she investigated the factors hindering students from grasping the knowledge presented to them in the classroom. Following the research, Avani Jani succeeded in solving the problem using various techniques and was able to steer the students towards qualitative education. This resource presents Avani Jani's Action Research report.

This is Avani Jani's school report, where she meticulously details the school environment and her major responsibilities during her internship. The report encompasses all the facilities available at the school. 

Image to pdf 11-Apr-2024 (7).pdf

શાળા એહવાલ

Board Work Photographs

Online Stray Lessons

I to We Training workshop

દેશના બે મહાન શિક્ષણ ચિંતકોની કર્મભૂમિ લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા ખાતે જી.સી.ઈ.આર.ટી. તેમજ આઇ.ટુ.વી. ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ચાર દિવસની પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. "હું શિક્ષક છું" શીર્ષક તળે આયોજિત પ્રશિક્ષણ કાર્યશાળામાં ભરૂચ તાલીમ ભવન તેમજ ભાવનગર તાલીમ ભવનના બીએડના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહેલ તાલીમાર્થીઓએ વિશિષ્ટ તાલીમ મેળવી.

ચાર દિવસની કાર્યશાળામાં તાલીમાર્થીઓને ભારતની પ્રાચીન શિક્ષણ વ્યવસ્થાની સફર કરાવી આઝાદ ભારત પૂર્વે અને આઝાદ ભારતની શિક્ષણની પ્રક્રિયાઓ ઉપરાંત ભારતના શૈક્ષણિક સુધારાઓને સાંકળીને નવી શિક્ષણ નીતિ 2020થી પ્રત્યક્ષ કરાવી વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી પરિચય કરાવ્યો.

તાલીમાર્થીઓની વિશિષ્ટ રીતે જૂથ વહેચણી કરી જે તે વિષય અને તાલીમાર્થીઓનો પરિચય મેળવ્યો, જેમાં દરેક પ્રવૃત્તિઓનું પોતાનું મહત્વ હતું કે જે ઉત્સુકતા વધતી રહેતી. વિદ્યાર્થીઓને વિચારતા કરવાનું અને કલ્પનાશક્તિ વિકસાવવાનું કાર્ય કરવું જરૂરી છે, ત્યારે તાલીમાર્થીઓને વિવિધ સાંપ્રત શૈક્ષણિક પરિસ્થિતિઓના વિધાન આપી વિચારવા જણાવી પોતાની સહમતી અસહમતી દર્શાવવા કહ્યું. જૂથ ચર્ચા, વ્યક્તિગત પ્રશ્નો અને સામૂહિક મત વગેરે લઇ જેતે વિધાન અનુરૂપ પ્રમાણભૂત માહિતી રજૂ કરી ફરી વિચારણા કરવા માટે પ્રેર્યા.

સવારમાં રમત-ગમતથી થતી શરૂઆત બાદ પ્રાર્થના ખંડનું આયોજન અને વ્યવસ્થા નાસ્તો તેમજ ભોજન વ્યવસ્થા, કોવિડ અને આરોગ્ય સંબંધિત આંકડાકીય માહિતી એકત્રીકરણ, ભંડાર અને સાફ સફાઈનું કામ તાલીમાર્થીઓમાં વહેંચી દેવાયું હતું જે જૂથમાં બદલતું રહેતું જેથી દરેક કાર્યથી તાલીમાર્થી અનુભવ મેળવે.

જૂથ ચર્ચામાં બાકી રહેલ વિધાનોની ચર્ચા કર્યા બાદ સાંજે પસંદ કરાયેલી ફિલ્મની કેટલીક ક્લિપ્સ દેખાડી. બાળકના ઉછેરમાં પરિવાર અને માતાની ભૂમિકા કેવી હોવી જોઈએ, બાળક સાથે પરિપક્વતા કેવી રીતે બનાવવી, પર્યાવરણની વધી રહેલી વૈશ્વિક સમસ્યાઓ, જાતિ કે લિંગભેદની અસમાનતાઓ, બાળક ની પ્રમાણિકતા, વર્ગખંડની વિવિધતા અને શિક્ષણ પ્રક્રિયા સાથેની અનુકૂળતા જેવા વિચારશીલ મુદ્દાઓ દેખાડ્યા અને તેના પર પોતાના મંતવ્ય રજૂ કરવાની જવાબદારી સોંપી. તાલીમાર્થીઓએ પોતે તારવેલ મુદ્દાઓ રજૂ કર્યા શું યોગ્ય હતું શું ન હોવું જોઈએ ઉમદા પરિસ્થિતિ કરવા શું જરૂરી છે તે જણાવી પોતાના મંતવ્યો આપ્યા.

નવી શિક્ષણ નીતિ 2020માં વિદ્યાર્થીની કેળવણી માટે પસંદગી પ્રમાણે ભણાવવામાં આવતા વિષયો ની અનુકૂળતા તેમજ સંસ્કૃતિ અને ઇતિહાસની ઝાંખી કરાવતા વિષયોની પ્રવૃત્તિઓ અભ્યાસમાં કેવી રીતે કરાવી તેની પ્રવૃત્તિઓ તાલીમાર્થીઓ પાસે કરાવવામાં આવી જે આ કાર્યશાળાનું હાર્દ હતું.

ત્રીજા દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ જૂથમાં કાર્ય કરી સોંપેલા કાર્યો પર નિષ્ણાતો પાસેથી સૂચનો મેળવી પ્રેઝન્ટેશન તૈયાર કરી નિષ્કર્ષ સુધી પહોંચ્યા અને સમગ્રલક્ષી રજૂઆત કરી નિષ્ણાતો પાસેથી મત મેળવ્યા અને વધારાની બાકી રહેતી ત્રુટિઓ પૂર્ણ કરી અભ્યાસને રસપ્રદ બનાવવા માટે સજ્જતા કેળવવી.

Photographs taken during the B.Ed program