એક સાધારણ માણસ ની આધ્યાત્મિકતા

આધ્યાત્મિકતા ની વાત આવે એટલે ઉદાસ, હારેલા થાકેલા, પરેશાન, માંદલા, સોગીયા, જેમને હર્ષ ઉલ્લાસ સાથે જન્મ જન્માન્તરોનું વેર હોય તેવા દંભી ગંભીર માણસો નું ચિત્ર આપણા માનસ પટ પર ઉભરી આવે છે.