જીવન નો મૂળ હેતુ અને મૃત્યુ પછી બીજા જન્મ ની વચ્ચેના તબક્કા વિષે
જીવન નો મૂળ હેતુ અને મૃત્યુ પછી બીજા જન્મ ની વચ્ચેના તબક્કા વિષે
જીવનને ઉન્નત બનાવે તેવી આદ્યાત્મિકતા સમજાવતા કેટલાક અમુલ્ય પુસ્તકોમાંથી Many Lives; Many Masters અને Journey of the Souls આ બે પુસ્તકોના સારસભર છતાં સરળ સિદ્ધાંતો અહીં આપેલ છે. જોકે મારી ભલામણ છે કે દરેક જિજ્ઞાસુએ આ પુસ્તકો જરૂર વાંચવા કારણ કે જુદા જુદા અનુભવ ના સ્તરે તેમાથી જુદો સાર તારવી શકાય છે. આ પુસ્તકો કલ્પિત સાહિત્ય નથી પરંતુ હિપ્નોટીક ટ્રાન્સ અને મરણ નજીકના અનુભવો (Near Death Experiences) ના કેસ રેકોર્ડ માંથી જુદા જુદા માણસોએ કરેલ વર્ણનમાં આવતા સામાન્ય (common) તથ્યો આધારિત છે. આપણા આધ્યાત્મિક શાસ્ત્રોની તુલનામાં અહીં ઘણું ઉપયોગી જ્ઞાન મળે છે. ખાસ વાત એ પણ છે કે મેં અંગત રીતે આમાંની કેટલીક બાબતો અનુભવેલ છે તે કારણે હું આ જ્ઞાન ને વધુ યથાર્થ માનું છું. તમે પોતે પણ હિપ્નોટિક ટ્રાન્સ નો અનુભવ કરી તેની યથાર્થતા ચકાસી શકો છો :
Michael Newton