આપણા અસ્તિત્વને સંપૂર્ણ પણે જાણવા માટે એ જાણવું જરૂરી બની જાય છે કે ભૌતિક શરીર છોડયા પછી આપણી
આપણા અસ્તિત્વને સંપૂર્ણ પણે જાણવા માટે એ જાણવું જરૂરી બની જાય છે કે ભૌતિક શરીર છોડયા પછી આપણી
ચેતનાનું શું થાય છે? આ બાબતે આપણાં શાસ્ત્રોમાં શું કહેવાયું છે? તેની સાથે પાશ્ચાત્ય વિદ્વાનો શું કહેછે ? તે વિષે તુલનાત્મક અભ્યાસ કરવાની તક મળે તે માટે અહી એક નાનો પ્રયાસ કરેલ છે. આપણાં શાસ્ત્રોમાં ખાસ કરીને મૃત્યુ પછી ની અવસ્થા વિષે ગરુડ પુરાણ વધુ પ્રચલિત હોવાથી અહીં તુલના માટે તેને પસંદ કરેલ છે.
શાસ્ત્રો નો અભિપ્રાય
બૃહદારણ્યક ઉપનિષદ
મૃત્યુ પછી પુરુષ (ચેતના) વાયુમાં રથના પૈડા જેવા નળાકાર બોગદા જેવા માર્ગે ઉર્ધ્વ ગતિ કરી સૂર્ય અને ચંદ્ર લોક પસાર કરી એક એવા આયામમાં પહોંચે છે જ્યાં દૂખ કે ઠંડી નથી હોતા.
પાશ્ચાત્ય વિદ્વાનો નો અભિપ્રાય
(based on 'Journey of Souls)