આગળ આપણે જોઈ ગયા કે જીવનમાં કેવી દ્રશ્ય અને અદ્રષ્ઠ પીડાઓ સહન કરવાની થાય છે.અહીં આપણે માત્ર એવી સમસ્યા, પીડા ના ઉદભવ થવા વિષે વિચાર કરીશું જેના કારણો આપણે સાધારણ રીતે જાણી શકતા નથી.

લક્ષ્યવિહીન જીવન

જે તકલીફો, સમસ્યાઓ કે પીડા નો સામનો આપણે કરવો પડે છે તેમાંની મોટાભાગની સમસ્યાઓનું મૂળ કારણ પોતાના જીવનના લક્ષ્ય બાબત અજ્ઞાન માં પડેલું હોય છે.

વાસ્તવિકતા નો અસ્વીકાર

અવ્યક્ત કે અદ્રષ્ઠ સમસ્યાઓ દૂર કરવાના ઉપાય શું છે તે હવે આપણે આગળ જોઈશું.