MPL ઇન્ફોર્મેશન ડેસ્ક
MPL ઇન્ફોર્મેશન ડેસ્ક
| MPL ટુર્નામેન્ટ | 27 & 28 DEC-2023 |
:: મ્યુનિસિપલ ક્રિકેટ ગ્રાઉન્ડ ,મહેસાણા ::
MPL-2023 ટુર્નામેન્ટ સ્પોન્સર્સ
ટીમ ના સ્પોન્સર (૧૪,૦૦૦)
PANDAV
WELCOME
CHETAK-RECENT
OMKAR SUPER 8
AMBIKA-VIJAY
TIGER-RAGHUVANSHI
KALARIYA
JSK
HIMALAY
BHAGAT
ટેનિસ બોલ સ્પોન્સર (૫,૧૦૦)
ATM WOOD PRODUCTS
ચા-પાણી ના સ્પોન્સર (૫,૧૦૦)
TEN-STAR GROUP
ભોજન ના સહયોગી સ્પોન્સર(૨,૧૦૦)
KRISHNA SAWMILL
PRABHAT TILES AND MARBLE
KAILASH STONE
AASHPURA TIMBER MART
SHRI GANESH CORPORATION
TIRUPATI INDUSTRIES
SHANKAR-VIJAY TIMBER MART
NEW JALARAM TIMBERS & TRADING
MPL-2023 ટુર્નામેન્ટ ના નિયમો
દરેક ટીમ ને 3 લીગ મેચ રમવાની રહેશે.
૮ ખેલાડી રમશે | ૬ ઓવર રહેશે | ૩ બોલર ૨-૨ ઓવર કરશે. | ૨ ઓવર પાવર પ્લે | ૨૦ મીનીટ એક ઇનિંગ |
દરેક ટીમ માટે યુનિક ડ્રેસ કોડ ફરજિયાત રહેશે .
મેચના આપેલ સમય થી ૧૫ મિનીટ પહેલા ટીમ હાજર થસે , મોડી આવનાર ટીમ અંગે નિર્ણય આયોજકો લેશે .
ટુર્નામેન્ટનો હેતુ મનોરંજન તેમજ સમાજ ના ભાઈઓ મા ભાઈચારો તેમજ એકતા વધારવાનો હોઈ કોઈપણ નિર્ણય ને ન્યાયક્ષેત્ર માં પડકારી શકાશે નહિ.
મેચ દરમિયાન આખરી નિર્ણય આમ્પયાર નો જ રહેશે . કોઈપણ દલીલ માન્ય ગણાશે નહિ ,કોઈપણ વાદ વિવાદ હોય તો આયોજન સમિતિ ને મળવું ,ચાલુ મેચ દરમિયાન કોઈ સભ્ય ગ્રાઉન્ડ મા જઈને દખલગીરી કરવાની કોશીષ કરશે તો તે ટીમ ને "બોયકોટ" કરવામાં આવશે અને તેની સામેની ટીમ ને વિજેતા જાહેર કરવામાં આવશે .
ટુર્નામેન્ટમા કોઈપણ જાતના ફેરફાર કરવાનો હક્ક શ્રી મહેસાણા કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ આયોજક સમિતિ આધીન રહેશે.
MPL-2023 ટુર્નામેન્ટ TIME-TABLE
*અંદાજીત સમય આપેલ છે.
MPL-2023 ટુર્નામેન્ટ સમિતિ
SPORT SAMITI
BHAVAN NAKARANI
NAVIN CHHABHAIYA
TARUN SENGHANI
MAHENDRA POKAR
AMPIRE
RAMESHBHAI RAMANI
HIMMATBHAI NAKRANI
HIRALAL NAKRANI
JAGDISHBHAI KALARIYA
BABUBHAI BHAGAT
GOPALBHAI KALARIYA
DILIP POKAR
COMENTATOR
GHANSHYAM CHHABHAIYA
SURESH KALARIYA
JAYESH NAKRANI
ASHOKBHAI GOGARI
SCORBOARD
BHAVESH SENGHANI
KUSHAL CHHABHAIYA
TARUN SENGHANI
ROHIT KALARIYA
MAHENDRA POKAR
HARDIK SENGHANI
HIREN VAGHADIYA
RASODA SAMITI
NATVARBHAI NAKARANI
SURESHBHAI GOGARI
HARDIKBHAI RAMANI
RAMESHBHAI SANKHALA
HIREN BHIMANI
BHAVESH BHIMANI
SHIRISH BHAVANI
VIKASH CHHABHAIYA
PIYUSH NAKRANI
AASHISH GOGARI
HIREAN GOGARI
MANDAP AND SOUND
MAHENDRA KALARIYA
VIPUL GOGARI
SANDIP SENGHANI
KAUSHIK KALARIYA
DIPAK KALARIYA
AMIT RAMANI
GROUND SAMITI
ARTH SENGHANI
ROMIT SANKHALA
TUSHAR SANKHALA
MAYUR SANKHALA
DHAVAL MAIYAT
DARSHIL MAIYAT
OM NAKRANI
HEET MAKANI
TROPHY AND MEDAL
MAHENDRA POKAR
HARDIK BHIMANI
GHANSHYAM CHHABHIYA
TARUN SENGHANI
LAXMIKANT PARSIYA
BANNER SAMITI
NAVIN CHHABHAIYA
BHAVESH SENGHANI
HARDIK RAMANI
ક્રિકેટ રસિકો માટે MPL ફોર્મેટ ટુર્નામેન્ટ નું આયોજન યુવકમંડળ કારોબારી દ્વારા પ્રસ્તાવ મુકેલ છે .
સ્થળ - મ્યુનિસિપલ ક્રિકેટ ગ્રાઉન્ડ ,મહેસાણા
સમય -
27-DEC-2023 ,બુધવાર
28-DEC-2023,ગુરુવાર
યુવકમંડળ AGM તથા MPL ટુર્નામેન્ટ ના આયોજન માટે તા.૧૦-૧૨-૨૦૨૩ ના
યુવક મંડળ વાર્ષિક મિટિંગ AGM બપોરે ૪:૩૦ કલાકે
ભોજન સાંજે ૭:૩૦ કલાકે
MPL PLAYER ઓક્શન સાંજે ૮:૩૦ કલાકે
MPL ફોર્મેટ ટુર્નામેન્ટ ના સફળ આયોજન માટે ઉત્સાહી ખેલાડી અને ટીમ સ્પોન્સર રજીસ્ટ્રેશન કરાવશો .
ખેલાડી અને ટીમ સ્પોન્સર રજીસ્ટ્રેશન માટે છેલ્લી તારીખ ૩૦-૧૧-૨૦૨૩ રહેશે .
૧૨ ટીમ સ્પોન્સર - (FEES 12,000/- વહેલા તે પહેલા ના ધોરણે લેવામાં આવશે )
ટીમ સ્પોન્સર રજીસ્ટ્રેશન માટે સંપર્ક
ભવાનભાઈ નાકરાણી 9427372252
કુલ ૯૬ ખેલાડી ઉમર ૧૬ થી ઉપર નો લિમિટ ( વહેલા તે પહેલા ના ધોરણે લેવામાં આવશે )
ખેલાડી રજીસ્ટ્રેશન નીચે આપેલ લિન્ક દ્વારા ઓનલાઇન કરવાનું રહેશે .
MPL AUCTION RULES
12 TEAM OWNER ( FEE 12000/-)
દરેક ટીમ ને 3 લીગ મેચ રમવાની રહેશે.
દરેક TEAM OWNER ને ઓક્શન માટે 1,00,000 પોઈન્ટ મળશે .
1,00,000 પોઈન્ટ દ્વારા કુલ ૮ ખેલાડી ખરીદવાના રહેશે .
દરેક TEAM OWNER ૧ આઈકોન ખેલાડી લઈ શકશે .
આઈકોન ખેલાડી માટે ૧૦૦૦૦ પોઈન્ટ અને ૨૦૦૦/- આપવાના રહેશે .
૧ ખેલાડી માટે અપસેટ ૫૦૦૦ પોઈન્ટ રહેશે .