યુવકમંડળ ,મહેસાણા આયોજીત - M.A.N.-BOX-CRICKET
🌿અગત્ય ની સૂચના
M.A.N. Box Cricket ( Rescheduled )
પ્રતિ.
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ,મહેસાણા
મહિલામંડળ,મહેસાણા
યુવકમંડળ,મહેસાણા
પ્રતિકુળ વાતાવરણ ને કારણે બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટ ને હાલ પરતું મુલતવી રાખવામાં આવેલ છે. નવી તારીખ ખુલતા વેકેસને અનુકૂળતા મુજબ રાખીશું.
સ્પોર્ટ સમિતી કન્વીનર
જયેશ નાકરાણી
મિલાપ પાંચાણી
|| યુવકમંડળ ,મહેસાણા ||
પ્રમુખ : નવીન છાભૈયા
મહામંત્રી : ભાવેશ સેંઘાણી
યુવકમંડળ ની ઉત્સાહી સ્પોર્ટ સમિતી દ્વારા પ્રથમ વખત "M.A.N. -બોક્ષ ક્રિકેટ" નું આયોજન કરવામાં આવેલ છે.
DATE : 6,7 MAY 2025
TIMING : રાત્રે 9:00 TO 12:00
"THE BOX CRIKET" , OPP .ZUDIO,NEAR PANCHOT BYPASS CIRCLE.MAHESANA
TOURNAMENT CATAGARY
મુખ્ય ટુર્નામેન્ટ : AGE 16 TO 45 (8 TEAMS)
UNDER 16 - (AGE 8 TO 16) (2 TEAMS)
MAHILA MANDAL (4 TEAMS)