સમસ્યા નિવારણ માટે સશુલ્ક માર્ગદર્શન

*************

  • તમારો પ્રશ્ન પૂરી નિષ્ઠાથી ચકાસી માર્ગદર્શન આપવામાં આવશે તેમ છતાં પરિણામ વિષે અમે કોઈ ગેરંટી આપતા નથી.

  • ઘટના કયા સમયે થશે તેવી આગાહી અમે કરતા નથી .

  • પરિસ્થિતિ કેવી સરજાવાની શક્યતા છે અને તેમાં કેવો અભિગમ રાખવો તે વિષે અમે માર્ગદર્શન આપીએ છીએ


  • પેમેન્ટ કેવી રીતે કરવું તે અંગે તમારો પ્રશ્ન મળ્યા બાદ અમે આપને જણાવીશું.


  • ઉત્તર આપવામાં પેમેન્ટ મળ્યા પછી પાંચ દિવસ લાગી શકે છે