નજર ઉતારવા માટે

તમને કોઈ દેખીતા કારણ વિના બેચેની લાગતી હોય. દાક્તર ની દવા લાવવા છતાં પેટમાં ચૂંક આવતી બંધ ન થાય, તાવ ઉતરતો ન હોય, ઝાડા ઉલટી બંધ ન થતા હોય તો નજર લાગી હોય તેવું બને.

ओम चंद्रमीलि सूर्यमीलि

कुरु कुरु स्वाहा ||

નજર ઉતારવા માટે સુર્ય અસ્ત થયા પછી તુરંત, સંધ્યા કાલ સમયે ( રાત્રે નહિ) જેને નજર લાગી હોય તે વ્યક્તિ ના માથા ઉપર હાથ રાખી આ મંત્ર ૭ (સાત) વાર બોલવો