વિદ્યાર્થીઓને સંસ્થા બદલી આપવા માટેના નિયમો અનુસરવા ની પદ્ધતિ GR_Oct_2022

શિક્ષણ વિભાગના તા.૦૩/૧૦/૨૦૨૨ ના ઠરાવ ક્રમાંક: ટીઈએમ-૧૦૨૦૦૩-સ ના નિયમ-૪ મુજબ નીચેના ત્રણ સંજોગોમાં વિદ્યાર્થીઓને સંસ્થા બદલી આપી શકાય છે.

નિયમ-૪ કયા સંજોગોમાં બદલી થઈ શકશે:

(૧) વિદ્યાર્થીના પ્રથમ વર્ષમાં પ્રવેશ બાદ માતા અથવા પિતાનું અવસાન થયુ હોય.

(૨) વિદ્યાર્થી જે સ્થળે અભ્યાસ કરતો હોય તે સ્થળ વિદ્યાર્થીની તબિયત અનુકૂળ ન હોય અને તેથી સ્થળ ફેર માટે તબીબી બોર્ડએ બીમારી સાથે સ્પષ્ટ ભલામણ કરી હોય.

(૩) જો બે સરકારી કોલેજોમાં એક જ સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓ અરસ-પરસ બદલી કરવા સંમત હોયતો બન્ને કોલેજના આચાર્યશ્રી ની સંમતી મેળવી નવા સેમેસ્ટરની શરૂઆતમાં બદલી કરી શકશે.

આ અંગે નો GR નીચે આપેલ લીંક દ્વારા Download કરી શકાશે

drive.google.com/file/d/1BQ_TAyQr347SpPVxTc5zhBR-K7jrwNVJ/view?usp=drive_link