Blog

સોશિયલ મીડિયા સારું કે ખરાબ

આમ જોવા જઈએ તો આ સવાલ કેવો છે સારુ કે ખરાબ. જીવનમાં કોઈપણ વસ્તુ સારી કે ખરાબ હોતી નથી તમે તે વસ્તુ નો કેવી રીતે ઉપયોગ કરો છો જો તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે વરદાન સ્વરૂપ સાબિત અને મૂર્ખતા પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે અભિશાપ સાબિત થાય છે. મોબાઈલ અને ઇન્ટરનેટે માનવજીવનને ઘણી બધી સુવિધાવાળું બનાવ્યું છે. ભુતકાળમાં લોકો એકસાથે 200 કે હજાર લોકો સાથે મળી ગયા હતા પરંતુ હાલ સોશિયલ મીડીયાના ઉપયોગથી લોકો લાખો અને કરોડો લોકો સુધી જોડાઈ શકે છે.

હાલની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ઘણા બધા લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે સોશિયલ મીડિયાથી આપણે ઘણા એવા લોકો સુધી પહોંચી શકીએ છીએ માહિતગાર કરી શકીએ છીએ પરંતુ હાલ શું તેનો સદ ઉપયોગ યોગ થઈ રહ્યો છે??

હાલ અમારી જ વાત કરીએ તો આજની તારીખમાં અમે બ્લોગ લખીને , youtube પર વીડિયો બનાવીને અને એપ્લિકેશન બનાવીને સો ડોલર( 100$ ) એટલે કે છથી સાત હજાર રૂપિયા કમાઈ લીધા છે ( બાજુમા આપેલ ફોટો ) અમે 10 થી 15 વેબસાઈટ 20 જેટલા facebook page અને ત્રણથી ચાર youtube ચેનલ પર સમાજને ઉપયોગી હોય તેવી માહિતી આપી છે.


જો તમારે ઓનલાઇન પૈસા કેવી રીતે કમાવા, વેબસાઇટ કેવી રીતે બનાવવી, પોતાના ધંધાને ઓનલાઇન કેવી રીતે લઈ જવો તથા ઓનલાઇન ને લગતા ઘણા બધા પ્રશ્નો માટે અમે વર્કશોપનું આયોજન કરીએ છીએ જો તમે તમારી શાળા સોસાયટી કે ગામમાં વર્કશોપનું આયોજન કરવા માંગતા હોય તો અમારો સંપર્ક કરી શકો છો.

કવૈયા યશ ( 9265745362 )

https://sites.google.com/view/yashkavaiya/home

કવૈયા આકાશ ( 9106964388 )

https://aakashkavaiya.blogspot.com/p/blog-page.html