સમગ્ર વિશ્વમાં જયારે વેલનેશ નો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે અને લોક જાગૃતિ ખૂબ જ વધી રહી છે ત્યારે આત્મનિર્ભર નારી બોર્ડ ની રચના કરી ઘર ઘર સુધી વેલનેશ થેરાપી પહોંચાડવાની ઝૂંબેશ ચાલી રહી છે.
🥀 જેમાં આત્મનિર્ભર નારી બોર્ડે પસંદ કરેલ થેરાપી કોચ દ્વારા થેરાપી કોચ ને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી રહી છે.
🌱 જેના થી ગુજરાતના દરેક ગામે ગામે ઘરે ઘરે વેલનેશ થેરાપી * પહોંચે જેના દ્વારા દરેક વ્યક્તિ *શારીરિક, માનસિક તેમજ અધ્યાત્મિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરીને આપણે ભૌતિક તેમજ સામાજિક રીતે પણ જીવનમાં સમ્માનિત, સફળ તથા સુખી થઇ શકીએ છીએ.
🌸 હાલ વેલનેશ થેરાપી ક્ષેત્ર ખૂબ જ ઝડપથી વિકસિત થઇ રહ્યું હોવાથી અત્યારે થેરાપી કોચ થી શરૂઆત કરી, તમે તમારી મહેનત અને આવડત થી થેરાપી કોચ બનવા સુધીની ઉત્તમ કારકિર્દી બનાવી તમે તમારૂ ભવિષ્ય જીવન ખૂબજ ઉજ્જવળ તથા સફળ બનાવી શકો છો.
🌼 વિશેષતાઓ
- નિઃશુલ્ક તાલીમ
- વિશેષ ઓનલાઈન તાલીમ
- થેરાપી કેન્દ્ર શરૂ થયા બાદ પ્રમાણપત્ર મળશે
- કંપની દ્વારા થેરાપી કેન્દ્રની માન્યતા
- વેલનેશ ક્ષેત્રમાં કાર્યરત વ્યક્તિઓ માટે ઉત્તમ તક
- મુખ્ય કાર્યની સાથે થેરાપી કલાસ ચલાવી શકાય
- તમારું પોતાનું થેરાપી કેન્દ્ર શરૂ કરવા માટે સરળ સોનેરી તક
- થેરાપી કોચ ની વિશેષ આગવી આેળખ બને
- વ્યક્તિગત સ્વાસ્થય સારૂ રહે
- સામાજિક સન્માન તથા ખ્યાતિ મળે
- સંપૂર્ણ જીવન સૌમ્ય સુમધુર સુંદર બને
🌻 લાયકાત
- હેલ્થ વિશેની સામાન્ય જાણકારી
- વય મર્યાદા 16 કે તેથી વધુ
- ફ્રેશર કે અનુભવી
- ભાઈઓ અને બહેનો
- નેતૃત્વ કળા હોવી જરૂરી
- થેરાપી કલાસ ચલાવવાની ક્ષમતા.
🌷 કોઈપણ ક્ષેત્રમાં કાર્ય કરનાર બ્યુટી પાર્લર ચલાવનાર લેડીઝ,નોકરિયાત, બિઝનેસમેન, ગૃહિણીઓ, માતાઓ, વિદ્યાર્થીઓ, નિવૃત્ત વ્યકિતઓ વગેરે જેઓ થેરાપી કોચ તરીકે પોતાના થેરાપી કલાસ શરૂ કરવા ઈચ્છે છે તેઓ અરજી કરી શકે છે.
🌿 રાજકોટ જિલ્લાના દરેક તાલુકાઓમાં, ગામડાઓમાં અને રાજકોટ શહેરના લોકો પોતાના જ ગામમાં આત્મનિર્ભર નારી બોર્ડ ના માધ્યમ થી થેરાપી કેન્દ્ર શરૂ કરવા જરૂર થી જોડાઈ શકે છે.
🌳 થેરાપી કેન્દ્ર ની તાલીમ રાજકોટ (મવડી) ખાતે થી શરૂ કરવામાં આવશે
🌺 રસ ધરાવનાર રાજકોટ જીલ્લાની વ્યક્તિએ જ નીચે જણાવેલ નંબર પર ફોન કરી,
પોતાનુ નામ:-
ઉંમર:-
અભ્યાસ:-
સરનામું:-
ફરજિયાતપણે નોંધાવાનું રહેશે.
ભાવિન પટેલ
થેરાપી વેલનેશ કોચ - રાજકોટ
આત્મનિર્ભર નારી બોર્ડ
+91 97231 26339
Successful Women Entrepreneurs