યુનીવર્સીટી ના આદેશ મુજબ M.Sc.માં પ્રવેશ ઓફ-લાઈન અરજીઓ મંગાવી પાંચમું મેરીટ અહી મુકેલું છે
મેરીટમાં આવનાર વિદ્યાર્થીએ તા :૦૪-૧૨-૨૦ અને ૦૫-૧૨-૨૦ ના રોજ કોલેજ સમય : સવારે ૯: થી ૧૨ દરમ્યાન ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરાવી ફી ભરવાની રહેશે. ત્યાર બાદ આપનો પ્રવેશહક્ક આપોઆપ રદ્દ થઇ જશે
એડમિશન ફોર્મ ફી : ૧૦૦ રૂપિયા
કોલેજ ફી (રૂ) : ૨૦૦૦ + ૨૦૫૦૦ પ્રતિ સેમેસ્ટર
એનરોલ્મેન્ટ ફી : ૧૦૦ રૂપિયા (૦૫/૧૨/૨૦૨૦ સુધી પ્રવેશ મેળવે તો...)
M.Sc. Microbiology & M.Sc. Analytical માં સીધો પ્રવેશ માટે 9898399353 પર સંપર્ક કરો .