સારવાર :-
દુઃખાવો : કમર, ગરદન, ઘુંટણ, સાંધા, સ્નાયુ, એડી વગેરે
વા : સંધિવા, ગાંઠીયોવા, ઘસારો, લોહીનો ફરતોવા, ચિકનગુનિયા વગેરે
સ્પોર્ટસ ઇન્જરી : માંસપેશીનો દુઃખાવો (મસલ્સ, સ્ટ્રેઈન, લિગામેન્ટ સ્પ્રેઈન)કમરમાં મણકા વચ્ચે નસ દબાવાથી દુ:ખાવો અને કળતર ફ્રેકચર તથા જોઈન્ટ રીપ્લેસમેન્ટ પછીની સારવાર (TKR, THR) લકવો : મોઢાનો, હાથ-પગ, પોલીયો, જન્મજાત ખોડ ખાંપણ વગેરે