મિત્રો સ્વાગત તમારું આ માહિતી સભર પેજ માં , અમે તમારી માટે તમામ પ્રકાર ની સરકારી યોજના ની માહિતી લાવ્યા છીએ જેમાં તમને યોજના ની માહિતી , યોજના ની અરજી કેવી રીતે કરવી તેની માહિતી , યોજના ના ડોક્યુમેન્ટ વિષે માહિતી , ...વગેરે આ પેજ તમને મળશે . તો પેજ /પોસ્ટ ને તમે તમારા મિત્રો ફેમિલી મેમ્બર જોડે શેર કરવાનું ભૂલ તા નહિ .
અમારા whatsapp ગ્રુપ માં join થવા માટે અહીં ક્લિક કરો
અમારી ટેલિગ્રામ ચેનલ માં Join થવા માટે અહીં ક્લિક કરો
વ્હાલી દીકરી યોજના ની સંપૂર્ણ માહિતી વાંચવા
વ્હાલી દીકરી યોજના ની સંપૂર્ણ માહિતી નો વિડિઓ જુવો
Kunwar Bai Nu Mameru Yojana ની સંપૂર્ણ માહિતી વાંચવા
Kunwar Bai Nu Mameru Yojana ની સંપૂર્ણ માહિતી નો વિડિઓ જુવો
Vidhva Sahay Yojana ની સંપૂર્ણ માહિતી વાંચવા
Vidhva Sahay Yojana ની સંપૂર્ણ માહિતી નો વિડિઓ જુવો
Sukanya Samriddhi Yojana (SSY) ની સંપૂર્ણ માહિતી વાંચવા
Sukanya Samriddhi Yojana ની સંપૂર્ણ માહિતી નો વિડિઓ જુવો
Free silai machine yojana ની સંપૂર્ણ માહિતી વાંચવા
Notice
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Contact Email: spsaheb20@gmail.com
Author: spsaheb
Hello Readers, spsaheb.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and newspapers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
સંપૂર્ણ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતાં પ્લોટ અથવા ઘર વિહોણા બીપીએલમાં નોંધાયેલ ખેત મજૂરો તેમજ ગ્રામ્ય કારીગરોને ૧૦૦ ચો.વારનો વિના મૂલ્યે પ્લોટ આપવાની યોજના અમલમાં હતી. આ યોજનાં અંતર્ગત રાજ્ય સરકાર ૦ થી ૧૬ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા તમામ મળવાપાત્ર પ્લોટ વિહોણા લાભાર્થીઓને મફત પ્લોટ યોજના અંતર્ગત ૧૬,૯૭,૦૩૦ લાભાર્થીઓને યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં મફત પ્લોટો ફાળવવામાં આવ્યા છે.મફત પ્લોટ માટે તમામ પરિપત્ર આ લિંક https://bit.ly/3bMEhL5 પર મુકવામાં આવ્યા છે.જે તમે વાંચી શકો છો.
તમે પોતાનો મફત 100 વાર પ્લોટ મેળવવા ઇચ્છતા હોય તો આ લિંક https://bit.ly/3bMEhL5 પરથી એનું ફોર્મ ડાઉનલોડ કરી અરજી કરી શકો છો.