શિક્ષા સર્વત્ર પૂજ્યતે 👩🏫👩🎓
દિવાળી વેકેશન તારીખ 16/10/2025 થી 05/11/2025 સુધી દિવાળી વેકેશન રહેશે. બધાને શુભ દીપાવલી 🙏🎇🎆🧨🪔
તારીખ 3/10/2025 થી પ્રથમ વાર્ષિક પરીક્ષા શરૂ થાય છે.સમય પત્રક જોવા અહીં ક્લિક કરો.
તારીખ 11/9/25 થી એકમ કસોટી શરૂ થાય છે.
તારીખ 13/14-8-2025 સ્થાનિક અને 16-8-2025 જન્માષ્ટમીની રજા છે,તારીખ 18-8-2025 ને સોમવારે શાળાનો સમય સવારે 7.30 થી 1.30 કલાકનો રહેશે.
તારીખ 9-8-2025 ને શનિવારે રક્ષાબંધનની જાહેર રજા છે,સોમવારે શાળાનો સમય સવારે 7.30 થી 1.30 કલાકનો રહેશે.