પેન્‍શનરોના ઉપયોગી અરજી ફોર્મ

૧) કચેરીએ પેન્‍શનર આવી ના શકે તે હાલતમાં ઓળખવીધી ઘરે આવી કરી જવા માટેની અરજી

૨) કુટુંબ પેન્‍શન મેળવવાની અરજી

૩) કોમ્‍યુટેડ પેન્‍શનની કપાયેલ રકમ, ૧૫ વર્ષ પુરા થયેથી પરત મેળવવા માટેની અરજી

૪) વારસદારને મૃત્યુ રાહતની રકમ મેળવવા માટેની અરજી

૫) મોંઘવારી આધારીત રીવાઈઝ ગ્રેજ્યુઈટીની તફાવતની રકમ મેળવવા માટેની અરજી

૬) પેન્‍શન બેંક તબદીલ અરજી

૭) પેન્‍શન જિલ્લા ફેર તબદીલી અરજી

૮) પેન્‍શન રાજ્ય ફેર તબદીલી અરજી

૯) ૮૦ વર્ષની ઉપરની વયે વધારાનું પેન્‍શન મેળવવાની અરજી

૧૦) મેડીકલ રીએમ્બર્સમેન્‍ટ મેળવવા માટેની અરજી

૧૧) નોમીનેશન કરવાની અરજી

૧૨) હયાતી ફોર્મ