1. સામાન્ય માહિતી:
'પેટ્રોલ બુક' (Patrol Book) એપ્લિકેશન પોલીસ કર્મચારીઓ માટે દૈનિક ફરજો અને રજાઓની નોંધ રાખવા માટે એક અંગત સાધન (Personal Tool) છે.
2. ડેટા સુરક્ષા (Data Privacy):
• આ એપ સંપૂર્ણપણે ઓફલાઈન છે. ડેટા માત્ર તમારા ફોનમાં સેવ થાય છે.
• ડેવલપર કે કોઈ ત્રીજી પાર્ટી તમારો ડેટા જોઈ શકતી નથી.
3. કાયદાકીય અસ્વીકરણ (Liability):
• આ એપનો ડેટા કોર્ટ કે ખાતાકીય તપાસમાં 'સત્તાવાર પુરાવા' (Legal Proof) તરીકે માન્ય રહેશે નહીં.
• આ માત્ર તમારી યાદદાસ્ત માટે છે.
• ડેટા લોસ થાય તો તેની જવાબદારી ડેવલપરની નથી.
4. પરવાનગીઓ:
• સ્ટોરેજ (PDF રિપોર્ટ માટે).
• નોટિફિકેશન (રીમાઇન્ડર માટે).
આ એપનો ઉપયોગ કરીને તમે ઉપરની તમામ શરતો સાથે સંમત થાઓ છો.
The “Patrol Book” application is a personal tool designed for police personnel to record their daily duties and leaves.
This app works completely offline. All data is stored only on your device.
The developer or any third party does not have access to your data.
The data recorded in this app will not be considered as official or legal evidence in court or departmental inquiries.
This app is intended for personal reference only.
The developer is not responsible for any data loss.
Storage (for generating PDF reports)
Notifications (for reminders)
By using this application, you agree to all the above terms and conditions.