"Connecting Educated Hindu Valand Samaj"
જો તમે એવા જીવનસાથીની શોધમાં છો જે Educated હોય અને વાળંદ સમાજના હોય, તો તમે યોગ્ય જગ્યાએ આવ્યા છો. અમે એવા વ્યક્તિઓ માટે Dedicated Matrimony Service આપીએ છીએ, જેઓ નીચે મુજબની વિવિધ શૈક્ષણિક અને વ્યવસાયિક પૃષ્ઠભૂમિ ધરાવે છે:
Professionals: Doctors, Engineers, Lawyers, Architects, Professors, Managers, and Nurses
Government Servants: Individuals in various government roles
Academics: Graduates: (B.Sc., B.Com., B.A), Diploma holders, and others with higher education
આ પ્લેટફોર્મ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ વિદેશમાં (જેવા કે USA, Canada, UK, New Zealand, Australia, UAE, Africa, etc..) રહેતા કે ભણતા સુશિક્ષિત વાળંદ યુવક-યુવતીઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે
Key Highlights:
High Engagement: અમારી વેબસાઇટ પર દર મહિને 45,000 થી 50,000 થી પણ વધુ લોકો મુલાકાત લે છે, અને તેમાંથી ઘણાને તેમનો આદર્શ જીવનસાથી મળે છે.
Proven Success: અમને જણાવતા ગર્વ થાય છે કે 100 થી વધુ પ્રોફાઇલ્સે અમારી સાથે તેમના લગ્ન અથવા સગાઈની જાણ કરી છે. .
Community Focused: અમારું લક્ષ્ય સ્પષ્ટ છે-ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપીને અને ભવિષ્યની પેઢીઓ માટે મજબૂત પાયો નાખીને આપણા સમાજને વધુ સશક્ત બનાવવો.
Contact Information:
Phone: 9904704242
Google Reviews: અમારા Customers ના રીવ્યુ અહિયાં વાંચો Read our reviews here