અમારે ત્યાં ૧૧૮ બેંકો નુ રોકડ ઉપાડ-જમા ની સુવિધા આપવામાં આવે છે. તેમજ બેંક ના ખાતા પણ ખોલી આપવામા આવેછે.
અમારે ત્યાં આધારકાર્ડ થી રેશનકાર્ડ નુ કે.વાય.સી કરી આપવામા આવેછે. રેશનકાર્ડ માં આધારકાર્ડ લીંક હોવુ જરૂરી છે.
અમારે ત્યાં ચૂંટણીકાર્ડ ના સુધારા તેમજ નવા ચૂંટણીકાર્ડ કાઢી આપવામા આવેછે. તેમજ ખોવાઇ ગયેલ ચૂંટણીકાર્ડ શોધી આપવા મા આવે છે