શેર સભાસદ લોન
મોર્ટગેજ લોન
હાંઉંસિંગ લોન
ટુ-વ્હીલર લોન
બજાર કિંમતના આધાર પર વધુમાં વધુ લોનનો લાભ.
દરેક પ્રકારની લોનમાં ડે ટુ ડે કપાત વ્યાજ સિસ્ટમ.
ઝડપી અને સરળ લોન પ્રક્રિયા
કોઈપણ પ્રકારના છુપા ચાર્જ નહિ.
મુદ્ત પેહલા લોન પૂર્ણ કરવા પેર કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ નહિ.
ફક્ત એક જ વખત રોકાણ કરી આજીવન લોકરની સુવિધાનો લાભ મેળવો .
લોકર બુકિંગ સાથે આકર્ષક ભેટનો લાભ મેળવો.
અધ્ય્ત્ન શી.શી.ટીવી. કેમેરાથી સજ્જ.
સેન્સર સિક્યોરીટી સુવિધા.
અનલીમીટેડ ઓપરેટીંગ સુવિધા.
ઓપરેટીંગ એસ.એમ.એસ. સુવિધા.
સરકાર માન્ય લોકર રૂમ.
બીજા અને ચોથા શનિવારે પણ લોકર સુવિધા ઉપલબ્ધ.
અલ્ટ્રામોડેર્ન લોકર રૂમની સુવિધા.
૨૪*૭ સિક્યોરીટી સિસ્ટમ.
આજથી જ કરો નાની બચતની શરૂઆત
રોજ કરો નાની બચત અને વર્ષે મેળવો મોટી બચત
ફિક્સ ડીપોઝીટ પર આકર્ષક વ્યાજ દર.
સિનીયર સિટીઝન માટે 0.5% વધુ વ્યાજ દરની સુવિધા.
ફિક્સ ડીપોઝીટ પર આકર્ષક ઓફર ૮૪ માસે બમણા.
ફિક્સ ડીપોઝીટ પર માસિક/ત્રિમાસિક પેન્શન યોજના.
ફિક્સ ડીપોઝીટ સામે ઝડપી અને સરળ લોનની સુવિધા.
ફિક્સ ડીપોઝીટ જરૂરિયાતના સમયે સંસ્થાના નીતિ-નિયમોને આધીન તત્કાલીન ધોરણે પરત મેળવી શકશો.
તમારો અને અમારો જીવનભરનો સાથ એટલે મેમ્બરશીપ
નસીબ બચાવે કોઈવાર, બચત બચાવે વારંવાર.