લીંબાઉ ડીજીટલ
તા.લાખણી, જી. બનાસકાંઠા
લીંબાઉ ડીજીટલ
તા.લાખણી, જી. બનાસકાંઠા
લીંબાઉ ડીજીટલ એપ્લીકેશન માં નામ ઉમેરવા માટે આપેલા ફોર્મ માં વિગત જમા કરાવવી,
વિગત જમા કરાવવામાં નીચે ની વિગતો ધ્યાન માં રાખવી
જાતિ સિલેક્ટ કરવી નામની પહેલા પેટા અટક લખવી .
પોતાનો ચાલુ / કાયમી મોબાઈલ નંબર થી નોધણી કરવી.
નામ ગુજરાતીમાં લખવું , ફોન નંબર અંગ્રેજી માં લખવો.
પોતાનો ફોટો ઉમેરવા માટે
બેકગ્રાઉન્ડ વગરનો ફોટો આપવો
પાસપોર્ટ ફોટો જેવો
ચોખ્ખો ઓળખાય તેવો , ચશ્માં કે ટોપી વગરનો.
8980529431 ઉપર નામ સાથે Whatsapp કરવો